हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
infected
Infected News
gujarat
ગુજરાતની 300 અને અમદાવાદની 250 કંપનીઓ પર મોટો ખતરો! ગમે ત્યારે થઈ શકે છે મોટો કાંડ
કહેવાય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એ આ તમામ કંપનીને પત્ર વ્યવહાર કરીને જાણ કરી છે કે તમારા એકાઉન્ટમાં નાઈઝિરિયન ગેંગ એ એટેક કર્યો છે, જેથી જરૂરી પગલાં લેવા. આ ગેંગ પહેલા સોશિયલ મીડિયા કે ગૂગલના મારફતે કંપનીની વિગતો મેળવે છે અને ત્યારબાદ ઈમેલ આઈડી મેળવીને કોઈ પણ બહાના હેઠળ મેલ કરે છે.
Sep 22,2023, 19:43 PM IST
Corona Report
ચીનથી ભાવનગર આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, નવા વેરિયન્ટની આશંકા!
ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે.
Dec 22,2022, 18:47 PM IST
corona virus
જેનો ડર હતો એ જ થયું! આ વિભાગમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 સંક્રમિત
જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા વેકસિનેશનને વધુ વેગ અપાયો છે અને હાલ શહેર પોલીસને પ્રિકોશનર ડોઝ અપાઈ રહ્યો છે. રોજેરોજના પ્લાનિંગ મુજબ પોલીસ સ્ટેશન દિઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે. તમામ કોરોના સંક્રમિત અધિકારીઓ કર્મીઓ માત્ર હોમ આઇસોલેટ છે.
Jan 17,2022, 14:33 PM IST
Coronavirus
શું તમારા ઘરમાં કોઈ કોરોના સંક્રમિત દર્દી છે? જાણો દર્દીની ઘરે કઈ રીતે કરશો સારવાર
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની રસી લીધા પછી થોડો તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ તેનાથી ડરશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લઈ શકો છો.
Apr 14,2021, 18:54 PM IST
corona virus
Corona સંક્રમિત પુરૂષોમાં નપુંસકતાનો ખતરો ત્રણ ગણો વધુઃ રિસર્ચ
નવું રિસર્ચ તે પણ કહે છે કે અત્યાર સુધી કોરોના સામે લડવામાં સેક્સુઅલ હોર્મોન્સને મદદગાર માનવામાં આવતા હતા, પરંતુ હવે તે જોવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ બાદ લોકોમાં સેક્સ હોર્મોન્સના સ્તરમાં ઘટાવો આવી રહ્યો છે.
Mar 30,2021, 19:40 PM IST
Big puzzle
Corona LIVE: સૌરાષ્ટ્રનાં 2થી વધારે કેસ એવા કે જેને ક્યાંથી ચેપ લાગ્યો તે મોટો કોયડો
સરકાર દ્વારા આજે લોકડાઉનનાં બીજા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. જો કે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં કેટલાક કોરોના પોઝિટિવ કેસએવા પણ આવ્યા છે જેની કોઇ હિસ્ટ્રી મળતી નથી. તેઓને સંક્રમણ ક્યાંથી લાગ્યું હોઇ શકે છે તે અંગે તંત્ર હજી પણ અંધારામાં છે.
Apr 14,2020, 16:35 PM IST
Corona-positive
ભાવનગરમાં તમામ 12 પોઝિટિવ કેસ અબ્દુલ નામના શખ્સે ફેલાવ્યા, ધરણા કરનાર MLAની ધરપકડ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા સતત ભાર આપવામાં આવી રહ્યો છે કે કોઇ પણ લોકો એકત્ર ન થાય. ભાવનગરનાં સાંઢીયાવાડ અને રૂવાપરી વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઇમરજન્સી વગર કોઇને બહાર જવા માટેની પરવાનગી નથી. આ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.
Apr 8,2020, 1:27 AM IST
Trending news
gujarat
GI ટેગ ધરાવતી કચ્છી ખારેકની બજારમાં એન્ટ્રી, પણ આ વર્ષે ખેડૂતો સામે મોટી ચેલેન્જ
Kenya
ચારેય તરફ અફરાતફરી...તોડફોડ અને આગચંપી...સડકથી સંસદ સુધી આ દેશમાં હંગામો
ppf investment
₹1,000 મહિનાના રોકાણથી તૈયાર થશે ₹8,24,641 નું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમથી થશે કમાલ
gujarat
સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો
astrology
ઘોડાની આ મૂર્તિ તમને બનાવી શકે છે કરોડપતિ, ઘરમાં લાવતા જ થશે ચમત્કાર
gujarat
ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ
Climate Change
બાપરે! એક કે બે નહીં પરંતુ 7 ડિગ્રી સુધી વધી શકે છે ધરતીનું તાપમાન! સ્ટડીના તારણો
Cricket Match
વરસાદથી તળાવ બન્યુ મેદાન, મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત! જાણો નિયમ
Letter Bomb
સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…
ICC T20 Batting Rankings
સૂર્યકુમાર યાદવ પાસેથી નંબર વનની ખુરશી છીનવાઈ, ICC T20 રેન્કિંગમાં જબરદસ્ત ઉથલપાથલ