हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India vs Japan
India vs japan News
Asian Games 2023
Asian Games 2023: એશિયાની કિંગ બની ઇન્ડીયન હોકી ટીમ, જાપાનને હરાવી જીત્યો ગોલ્ડ
Indian Hockey: ભારતીય હોકી ટીમે શુક્રવારે કમાલનું પ્રદર્શન કરતાં એશિયન ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એશિયન ગેમ્સના ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે જાપાનને હરાવ્યું. આ સાથે ટીમે પેરિસ ઓલમ્પિક માટે પણ ક્વાલિફાઇ કરી લીધું છે.
Oct 6,2023, 18:24 PM IST
Asia Cup Hockey 2022
Asia Cup Hockey 2022: ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાપાનને 1-0 થી હરાવ્યું
બુધવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઇ રહેલી મેચમાં ભારતી ટીમ માટે રાજકુમાર પાલે પહેલો ગોલ કર્યો હતો. પોલએ ક્વાર્ટરની 7મી મિનિટમાં ગોલ તાકીને ભારતે 1-0 બઢત મેળવી લીધી હતી. આ પહેલાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સુપર 4 તબક્કાના અંતિમ રાઉન્ડ રોબિન લીગ મેચમાં 4-4 થી ડ્રો પર પુરી થઇ હતી.
Jun 1,2022, 19:37 PM IST
Asian Champions Trophy Hockey 2021
Asian Champions Trophy: ભારતનું દમદાર પ્રદર્શન, જાપાનને 6-0થી હરાવ્યું
Asian Champions Trophy India vs Japan: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ મુકાબલામાં જાપાનને 6-0થી પરાજય આપ્યો છે.
Dec 19,2021, 17:28 PM IST
India vs Japan
જાપાનની ટીમ 41 રનમાં ખખડી, ભારતનો 10 વિકેટે ભવ્ય વિજય
ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે આ મુકાબલામાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ટીમને એક બાદ એક સફળતા મળી હતી.
Jan 21,2020, 16:37 PM IST
India vs Japan
U-19 World Cup: ભારતની ઘાતક બોલિંગ, જાપાનને માત્ર 41 રનમાં કર્યું ઓલઆઉટ
ભારતીય જૂનિયર ટીમે અન્ડર-19 વિશ્વકપની બીજી મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા જાપાનને માત્ર 41 રનમાં ઓલઆઉટ કરી દીધું છે.
Jan 21,2020, 16:02 PM IST
azlan shah cup
અઝલન શાહ કપઃ ભારતની જીત સાથે શરૂઆત, જાપાનને 2-0થી હરાવ્યું
ભારતે શનિવારે અહીં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 2-0થી પરાજય આપીને અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
Mar 23,2019, 17:46 PM IST
હોકી
Asian Champions Trophy: ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને
છેલ્લી ચાર મીનિટમાં ભારતીય ટીમે જાપાનનો કોઇ ગોલ ન થવા દીધો અને 3-2થી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
Oct 28,2018, 12:28 PM IST
asian champions trophy
એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રૉફી: જાપનને હરાવી ભારતે લગાવી જીતની હેટ્રિક
ભારતે એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 9-0થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે.
Oct 22,2018, 16:26 PM IST
Trending news
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી