हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Income Tax notice
Income tax notice News
Income Tax department
ભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં
જો તમે આવકવેરાની નજરથી બચવા માંગતા હોવ તો ભૂલથી પણ ન કરો આ 7 ટ્રાન્ઝેક્શન. આમાંથી કેટલાક વ્યવહારો કરવાથી તમે સીધા જ આવકવેરા વિભાગના રડાર હેઠળ આવી શકો છો. તમને નોટિસ મોકલવામાં આવી શકે છે. જો આ આવા વ્યવહારો હશે તો CA પણ તમને બચાવી શકશે નહીં. ખાસ કરીને, આ માહિતી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો એવા કયા વ્યવહારો છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
Nov 11,2024, 20:15 PM IST
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
રાજીવ કુમારે જણાવ્યું હતું કે તેમણે 22 જાન્યુઆરી 2015ના રોજ કોર્પોરેશન બેંકની ગયા બ્રાંચમાંથી 2 લાખ રૂપિયાની એફડી કરી હતી. પરંતુ તેમણે 16 ઓગસ્ટ, 2016ના રોજ સમય પૂરો થાય તે પહેલા ઉપાડી લીધી હતી.
Sep 27,2024, 16:54 PM IST
Income Tax notice
ભૂલેચૂકે ન કરતા આ 6 ટ્રાન્ઝેક્શન, નહીં તો ઘરે આવી જશે આવકવેરા વિભાગની નોટિસ
ટેક્સ ચોરી કરનારા સતત આવકવેરા વિભાગના રડાર પર રહે છે. આવા લોકોની ખરીદી અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખવામાં આવે છે. આથી જ અહીં અમે તમને એવા 6 ટ્રાન્ઝેક્શન વિશે જણાવીશું જે એક ફાઈનાન્શિયલ યરમાં કરવામાં આવે તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે.
Jul 13,2024, 15:10 PM IST
transaction
તમે પણ રોકડમાં કરી રહ્યાં છો ટ્રાન્ઝેક્શન તો આવી શકે છે Income Tax ની નોટિસ, જાણો
જો તમે એક લિમિટમાં કેશમાં ખરીદી કરો તો સમસ્યા નથી પરંતુ જો આ લિમિટ બાર તમે કેશ રૂપિયાનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી તમારી પાસે જવાબ માંગી શકે છે.
Feb 15,2024, 18:29 PM IST
LIC New Jeevan Shanti Plan
LIC New Plan: એકવાર આ પોલિસી ખરીદો, પછી તમને જીવનભર મળશે 11,192 રૂપિયાનું પેન્શન
LIC New Jeevan Shanti Plan: લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ગજબનો પ્લાન. આ પ્લાનમાં તમને મળશે તગડુ વળતર. એકવાર પૈસાનું રોકાણ કરો અને જીવનભર મેળવો દર મહિને મોટું વળતર...
Sep 8,2023, 11:12 AM IST
income tax rule
ઘરમાં વધુમાં વધુ કેટલી રાખી શકો છો કેશ? શું છે ઇનકમ ટેક્સનો નિયમ, જાણો
Cash Limit At Home: હજુ પણ ઘણા લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો એક જ વારમાં બેંક અથવા એટીએમમાંથી વધુ રોકડ ઉપાડી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે? રોકડ અંગે આવકવેરાના નિયમો શું છે?
May 17,2023, 17:42 PM IST
Income Tax
પગાર ₹50,000, બેન્ક ખાતામાં થયું ₹132 કરોડનું ટ્રાન્ઝેક્શન અને ITએ મોકલી નોટિસ અને
Income Tax notice: ભીંડ જિલ્લાના એક નાના ગામ મિહોનામાં રહેતા યુવક રવિ ગુપ્તાને આવકવેરા વિભાગે મોટી રકમ ભરવાની નોટિસ ફટકારી દીધી છે. જે બેન્ક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન થયું, તે વિશે રવિ ગુપ્તાને ખબર નથી.
Apr 6,2023, 16:50 PM IST
પાનકાર્ડ
તમારું PAN કાર્ડ જ તમને જણાવશે કે ઇનકમ ટેક્સ નોટીસ આવશે કે નહી
નાણાકીય વર્ષ 2018-19 માટે જો તમે તમારા ટેક્સ ઇનવેસ્ટમેંટ પ્રૂફ જમા કરાવ્યા નથી તો 31 માર્ચ તેને જમા કરાવી દો. આમ કરશો નહી તો તમારો ટેક્સ કપાઇ જશે. તો બીજી તરફ અત્યાર સુધી ગત વર્ષના ટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારાઓને પણ સાવધાન રહેવાની જરૂર છે. ટેક્સ રિટર્ન નહી ભરનારાઓને મોટાભગે ડર સતાવે છે કે તેમને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા નોટીસ આવી શકે છે. ઇનકમ ટેક્સ વિભાગ એવા લોકોની સ્ક્રૂટની કરે છે, જેમને નોટીસ મોકલવાની હોય છે.
Feb 11,2019, 12:25 PM IST
Trending news
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા