हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
immediately
Immediately News
facebook
Facebookમાં તાત્કાલિક ચેન્જ કરો આ સેટિંગ, નહીં તો તમે બની શકો છો હેકર્સનો શિકાર
ફેસબુકમાં યુઝર્સને વધુ સુરક્ષા મળે છે. જ્યારે ફેસબુક મેસેન્જરમાં ઈન્ટરફેસ અને સિંગલ ટેપ સુવિધા હોય છે. લોકો વારંવાર મેસેન્જરનો ઉપયોગ કરે છે પરંતુ તેને લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે. ત્યારે તમે પણ આવું કરતો હો તો ચેતી જજો. કેમ કે સ્માર્ટ ફોનમાં મેસેન્જરનો ઉપયોગ કર્યા બાદ તેને લોગ આઉટ નહીં કરો તો મોટી સમસ્યામાં પડી શકો છો.
May 15,2023, 11:24 AM IST
smartphone
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ફોનમાં રહેલો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે...ફોન ચોરાય જાય છે અથવા ખોવાય છે તો ખિસ્સા પર તો અસર ચૌક્કસ પડે છે...ફોન નવો ખરીદી શકાય છે પરંતુ ડેટા એકઠો કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે...તેવામાં ડેટા કોઈના હાથમાં આવે તે પહેલા રિમુવ કરવો જરૂરી છે..iPhone યુઝર્સ iCloud.com પર જઈને ફાઈન્ડ ડિવાઈસ ફીચરમાંથી ડિવાઈસનો ડેટા કાઢી શકે છે. એન્ડ્રોઇડ ફોન ગૂગલ એકાઉન્ટ સાથે લિંક છે.
Jan 28,2023, 15:13 PM IST
Gujarat Election 2022
નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ! દીકરીની સગાઇ પુરી કરી પ્રાધ્યાપિકા ચૂંટણી ફરજ પર હાજર
Gujarat Election 2022: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘેર દીકરીના સગપણનો પ્રસંગ હતો.
Dec 4,2022, 19:46 PM IST
gujarat
વડોદરામાં એકાએક વાઇરલ ફીવર ફાટી નીકળ્યો, તાત્કાલિક આ ઉપાયો ચાલું કરી દેજો
વડોદરામાં વાઇરલ ફીવરના 1000 થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય શરદી, તાવ, ખાસી, ઠંડી, શરીરમાં દુ:ખાવા સહિતની ફરિયાદો બાળકો અને વયસ્કોમાં ઉઠી છે.
Jul 10,2022, 9:16 AM IST
Religion
તમારા હાથમાં આવું નિશાન છે? ચેક કરીને જલ્દી જાણી લો આ સંકેત, નહીં તો થઈ જશે મોડું
હસ્તરેખાઓ કોઈ શુભ કે અશુભ સંકેતો દર્શાવતી હોય છે પણ જો તમારા હાથમાં આવું કોઈ નિશાન હોય તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અલગ અલગ જગ્યાએ બનેલું આ નિશાન અલગ અલગ પ્રકારની મુશ્કેલીને આમંત્રણ આપી શકે છે.
Jun 15,2021, 17:07 PM IST
Daskaroi
દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તત્કાલ ખસેડાયા
ગુજરાત ફરી એકવાર કોરોનાનાં ભરડામાં આવી રહ્યું છે. તેમ લાગી રહ્યું છે કે, નગરપાલિકાની ચૂંટણી બાદથી જ શહેરમાં રોજે રોજ નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક પછી એક નેતાઓ પણ તેના લપેટમાં આવી રહ્યા છે. આ તરફ દસ્ક્રોઇ ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ કોરોના સંક્રમિત થયા હોવાની ખબર મળી રહી છે. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Mar 13,2021, 20:57 PM IST
Bhavnagar
ભાવનગર: લોકશાહીના પર્વની અનોખી ઉજવણી, મહિલા પ્રસુતી બાદ તત્કાલ મતદાન માટે પહોંચી
કુંભારવાડા મતદાન મથકે અચાનક એક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. મતદાન માટે ઉભેલા લોકો આશ્ચર્યમાં મકાયા હતા. જો કે અચાનક એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક અશક્ત મહિલા મતદાન કરવા માટે ઉતરી હતી. 25 વર્ષીય મહિલા વૈશાલી મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઇને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવ્યા હતા. વૈશાલી બહેને નગરપાલિકાની સર ટી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન કર્યું હતું.
Feb 21,2021, 23:33 PM IST
alcohol
અમદાવાદ: સરકારી શાળામાં પડ્યો હતો લાખો રૂપિયાનો દારૂ, વિદ્યાર્થીઓને ખબર પડી અને...
સરસ્વતીના ધામમાં વિદેશી શરાબ. કદાચ આપ આ સાંભળીને વિચારમાં પડી ગયા હશો. જીહાં, પણ આ સત્ય છે. અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે આવેલી સરસપુર મ્યુનિસિપલ શાળા નમ્બર 3 ખાતે આશરે 47 હજારનો બિનવારસી હાલતમાં વિદેશીદારૂનો જથ્થો મળી આવતા શહેરકોટડા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોરોનાકાળના લીધે શાળાઓ હાલ પણ બંધ છે ત્યારે દારૂના બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા શાળાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો મામલો સામે આવતા બુટલેગરો કેટલા બેફામ બન્યા છે, તેની હકીકત સામે આવી છે.
Oct 22,2020, 23:31 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ