हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ICC Ranking
Icc ranking News
ICC Ranking
ICC Test Rankings: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1 ટેસ્ટ બોલર
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ બુમરાહને મળ્યું છે. આ સાથે બુમરાહે ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
Feb 7,2024, 15:27 PM IST
ICC Ranking
Team India છે Test માં Best, ICC Ranking માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ અવ્વલ
ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે. ટીમ ઈન્ડિયાએ ફરી સાબિત કરી દીધી કે તે છે ટેસ્ટમાં બેસ્ટ.
May 13,2021, 17:11 PM IST
ICC Ranking
ICC RANKINGS: વનડે રેન્કિંગમાં કોહલી ટોપ પર યથાવત, બુમરાહને થયું નુકસાન
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 35 અને 64 રનની ઈનિંગ રમી બેટ્સમેનોમાં પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ હાસિલ કરવામાં સફળ રહ્યો અને રિષભ પંતે ટોપ-100માં પ્રવેશ કરી લીધો છે.
Mar 31,2021, 17:02 PM IST
ICC Ranking
ICC Ranking: 600 વિકેટ ઝડપનાર એન્ડરનને થયો ફાયદો, ક્રાઉલીને પણ મળ્યું ઈનામ
મેચમાં સાત વિકેટ ઝડપનાર એન્ડરસન બોલરોની રેન્કિંગમાં ટોપ-10મા પરત આવી ગયો છે. તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં બહાર થઈ ગયો હતો.
Aug 26,2020, 21:30 PM IST
વિરાટ કોહલી
ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત
ICC ટેસ્ટ રેન્કિંગમાં આજે પણ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો કાયમ છે. વિરાટની બાદશાહત હજુ પણ યથાવત છે. ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન છે બીજા ક્રમે.
Jul 25,2019, 12:20 PM IST
આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ
ઈંગ્લેન્ડે જીત્યો વિશ્વકપ, પરંતુ ICC રેન્કિંગમાં છવાયા ભારતીય ખેલાડીઓ
આઈસીસીએ જાહેર કરેલા તાજા રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. વિરાટ કોહલી, બુમરાહની સાથે રોહિત શર્માએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Jul 15,2019, 21:50 PM IST
ક્રિકેટ
ICC Ranking: વિશ્વ કપ પહેલા ભારત બની શકે છે નંબર 1 વન ડે ટીમ
વિશ્વ કપ પહેલા ટીમ ઇન્ડિયા બની શકે છે નંબર 1 વન ડે ટીમ. આઇસીસી રેન્કિંગમાં ભારત વધુ એક સ્થાન ઉપર આવી શકે એવી પ્રબળ શક્યતાઓ છે. વિશ્વ કપ પહેલા ઇંગ્લેન્ડ પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી શકે એવી સ્થિતિ છે.
May 2,2019, 17:24 PM IST
ICC Ranking
ICC વનડે રેન્કિંગમાં રોહિત શર્મા નંબર-2 પર પહોંચ્યો
ટીમ ઈન્ડિયાને એશિયા કપનું ટાઇટલ અપાવનાર કેપ્ટન રોહિત શર્મા વનડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. શિખર ધવન પણ ટોપ-5માં સામેલ થઈ ગયો છે.
Sep 30,2018, 16:37 PM IST
Virat Kohli test ranking
ટેસ્ટ રેંકિંગમાં એકવાર ફરીથી ટોપના બેટ્સમેન વિરાટ: રેટિંગ પોઇન્ટ્સ વધ્યા
ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં 97 અને 103 રનનો દાવ રમ્યા બાદ કોહલીની રેંકિંગમાં સુધારો આવ્યો અને સ્ટીવ સ્મિથ પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો
Aug 23,2018, 15:27 PM IST
વિરાટ કોહલી
રેન્કિંગઃ કોહલીએ નંબર-1નું સ્થાન ગુમાવ્યું, સ્મિથ ફરી પહોંચ્યો ટોપ પર
રસપ્રદ વાત તે છે કે કોહલીને ટોપ પરથી બેદખલ કરનાર સ્ટીવન સ્મિથ ચાર મહિનાથી કોઇ ટેસ્ટ મેચ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ મામલામાં તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
Aug 13,2018, 19:56 PM IST
ICC Ranking
ઈંગ્લેન્ડમાં હિટ થશે તો ICCનો નંબર-1 બેટ્સમેન બની જશે કોહલી
અત્યારે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1ના સ્થાને ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે.
Jul 30,2018, 19:25 PM IST
ODI Ranking
34 વર્ષમાં પ્રથમવાર વનડે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ આઈસીસીએ જારી કરેલા વનડે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જે છેલ્લા 34 વર્ષમાં ટીમનું સૌથી નિચલુ સ્તર છે.
Jun 18,2018, 17:39 PM IST
Trending news
Suzlon Energy Ltd
ભુક્કા કાઢી નાખ્યા! લોકોએ ઘરે બંગલા બાંધ્યા, 4 વર્ષમાં 2 રૂપિયાનો શેર પહોંચ્યો 55 રૂ
pradhan mantri awas yojana
PM આવાસ યોજનામાં ગુજરાતની જોરદાર કામગીરી, અત્યાર સુધી લાખો પરિવારોને મળ્યું ઘર
UP Police DSP
એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયા
T20 World Cup 2024
શું ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે? જુઓ સમીકરણો
gujarat government
ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે
income tax limit
નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે
morbi
હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ ક
cough
Rainy Season: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થાય તો આ ઘરેલુ ઉપાય તુરંત આપશે રાહત
Gautam Adani
ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે આ બાળપણના મિત્ર! કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા
astro tips
ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય