हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hunger
Hunger News
Instant Noodles
ભૂખ ભગાડવાનો સૌથી સરળ રસ્તો કે પછી સ્વાસ્થ્ય માટે મોટું જોખમ? જાણો નૂડલ્સની હકીકત
ઈન્સ્ટન્ટ નૂડલ્સ બિઝી લાઈફસ્ટાઈલમાં અનેક લોકો માટે સરળ અને સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ બની ગયો છે. ગણતરીની પળોમાં બની જતું ફાસ્ટ ફૂડ બાળકોને પણ ખુબ પસંદ પડે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારું આ ટેસ્ટી લાગતું ભોજન ઈન્સ્ટન્ટ નૂડલ્સ સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક સાબિત થઈ શકે છે? આજે અમે તમને જણાવીશું કે વારંવાર ઈન્સ્ટન્ટ નૂડલ્સ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે.
Jun 11,2024, 15:19 PM IST
Sudan
Sudan: ન તો ભૂખ્યાને ભોજન અપાયું ન તો બીમારને સારવાર, 71 બાળકોના ભૂખમરાથી મોત
સૂડાનમાં ભૂખ અને બીમારીથી તડપીને 70 બાળકોના મોતના સમાચારે દુનિયાને ઝટકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આ દર્દનાક ઘટનાથી હેરાન છે. આ વચ્ચે 300થી બાળકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે.
Jun 8,2023, 17:40 PM IST
China
આ શખસને જોઈને હોટલવાળા પણ બંધ કરી નાંખે છે દરવાજો, તમે પણ કહેશો ભઈ બસ કર હવે...!
મિસ્ટર કેંગ (Mr Kang) નું કહેવું છે કે તેઓ અલગ અલગ હોટલ જઈને બુફેનો આનંદ માણે છે, પરંતુ એક હોટલે રીતસપ એવું કહીને એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે તેઓ વધુ ખાય છે.
Nov 21,2021, 12:01 PM IST
Hunger
કોરોના વાયરસ કરતા પણ આ કારણથી વધારે થયા છે મૃત્યુ, દર 1 મિનિટે થયા છે 11 લોકોના મોત
ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફામે (Oxfam) ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે વિશ્વભરમાં (World) ભૂખમરાને કારણે દર એક મિનિટમાં 11 લોકો મોત (Starvation Death) થાય છે
Jul 9,2021, 16:10 PM IST
Coronavirus
કોરોનાના સંકટ કાળ પર સૌથી મોટી ભવિષ્યવાણી, 30 દેશો પર સૌથી મોટો ખતરો
કોરોના સંકટ સાથે ચાલી રહેલ યુદ્ધ દરરોજ નવા પડકારો લાવી રહ્યું છે. પડકાર એ છે કે ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર જ નહીં પણ ચેપની સાંકળ તોડવાની પણ છે. વિશ્વના તમામ દેશો આ મહામારીથી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ હવે કોરોના વિશે નવી ચેતવણી જારી કરી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડાએ દાવો કર્યો છે કે કોરોના રોગચાળો પણ ભૂખમરો ફેલાવશે, જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે.
Apr 22,2020, 19:41 PM IST
Hunger
પંજાબમાં ભુખમરો વધ્યો ! મંત્રીએ કહ્યું કહ્યું કે પંજાબીઓ ડાયેટિંગ પર છે
ભુખમરા અંગે નીતિ પંચના અહેવાલમાં પંજાબની રેંક ગત્ત વર્ષની તુલનાએ બે પોઇન્ટ ઘટ્યો છે. પહેલા પંજાબ 10માં સ્થાન પર હતો જ્યારે હાલમાં જ આવેલા અહેવાલમાં પંજાબમાં 12માં નંબર પર ખસી ગયું. બીજી તરફ નીતિ પંચનાં રિપોર્ટને ગંભીરતાથી લેવાનાં બદલે પંજાબના મંત્રીઓના હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પંજાબના હેલ્થ મિનિસ્ટર બલબીર સિદ્ધુએ પંજાબમાં ભુખમરો વધવાનાં રિપોર્ટ પર હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે. સ્વાસ્થય મંત્રી બલબીર સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં ભુખમરો નથી અને પંજાબના લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે.
Jan 2,2020, 22:38 PM IST
Hunger
અડધા પાકિસ્તાનને 2 ટાઇમ ખાવાના પણ ફાંફા, 40 ટકા બાળકો કુપોષીત: સર્વે
પાકિસ્તાનમાં 50 ટકા પરિવાર એવા છે જેમને બે ટંકનું ભોજન પણ મળતું નથી. 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. બલૂચિસ્તાન અને સિંધમાં બાળકોમાં કૂપોષણની સમસ્યા એટલી હદ સુધી છે કે તેમનો પુર્ણ વિકાસ જ નથી થઇ રહ્યો અને જેના કારણે તેમના કદમાં ઘટાડો થઇ રહ્યો છે.
Jul 26,2019, 22:51 PM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?