हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
honored
Honored News
gujarat
CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આવતીકાલે 74 પરિવારજનોને કરાશે સન્માનિત, જાણો કેમ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 74 અંગદાતાઓ થકી જુદા જુદા 235 અંગો મેળવવામાં સફળતા મળી છે. અંગદાનનાં માધ્યમથી મળેલા અંગોને કારણે અત્યાર સુધીમાં 212 લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે.
Jun 21,2022, 13:38 PM IST
Gujarat CM
કોરોનાકાળમાં જીવના જોખમે ફરજ નિભાવનારા ડોક્ટર્સનું CM એ આભાર વ્યક્ત કરી સન્માન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ-સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વનો વધુ એક પરિચય રવિવારે રાજ્યભરના જિલ્લાઓના તબીબો, ડોક્ટર્સને પણ થયો હતો. કોરોના મહામારીમાં લોકો માટે દેવદુત બનીને અને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર તબીબી જગતના ડોકટર્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ગાંધીનગર નિવાસ સ્થાને આમંત્રીત કરી તબીબોનો રૂણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીએ આહવાથી અંબાજી, દ્વારકાથી શામળાજી, દેવગઢ બારિયાથી દિયોદર એમ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા 3 હજારથી વધુ ડોક્ટર્સની સમગ્ર સમાજને સ્વસ્થ રાખવાની અમૂલ્ય સેવાઓને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના ૩૫ જેટલા વરિષ્ઠ- સિનીયર ડોક્ટર્સ, જેઓ વિવિધ પદ પર સેવાઓ આપીને નિવૃત થયેલા છે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
May 8,2022, 23:32 PM IST
Anand
રાણી લક્ષ્મીબાઇના વંશજોનું ગુજરાતમાં કરાયું સન્માન, રાજ્યપાલ પણ રહ્યા ઉપસ્થિત
શહેરના બાકરોલ ખાતે આજે સ્વાતંત્ર્ય સંગ્રામની વિરાંગના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજયપાલ અને ઝાંસીની રાણીની છઠ્ઠી પેઢીનાં વંશજનું ઝાંસીની રાણી રજત મુદ્રાથી સન્માન કરાયું હતું. સ્વાતંત્ર્યસંગ્રામના વિરાંગના ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઇ જન્મ જયંતી નિમિત્તે ઝાંસીનાં મહારાણી લક્ષ્મીબાઇ વંશજોનું બહુમાનસહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, દેશને આઝાદી મળીએ સમયગાળામાં ૫૬૨ રજવાડાઓનું શાસન હતું.
Nov 20,2021, 17:31 PM IST
Navsari
નવસારી: સ્વતંત્રતા સંગ્રામમાં સજા ભોગવનાર 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીનું સન્માન
9 ઓગ્ટનાં દિવસે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે સ્વતંત્રય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારતે સરકારે સ્વતંત્રતા સેનાનીઓને પોતાનાં ઘરે સન્માન કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં 16 માસની સજા ભોગવનાર 96 વર્ષીય દિનકર દેસાઇનું સન્માન કરવામાં આવ્યું છે.
Aug 9,2020, 17:23 PM IST
police official
ગુજરાત: 2 પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક, 17ને સેવા મેડલ એનાયત
આજે પ્રજાસત્તાક દિવસ નિમિતે ગુજરાતી પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન કરવામાં આવશે. જેનાં ભાગરૂપે ગુજરાતનાં કુલ 19 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. બે પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્શિયલ મેડલ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ગુજરાતનાં બે પોલીસ અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે અને સીઆઇડી ક્રાઇમ) સમશેરસિંઘ અને સાણંદ ડિવિઝનનાં DYSP કે.ટી કામરિયાને સન્માનિત કરવામાં આવશે.
Jan 25,2020, 23:47 PM IST
Trending news
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું
astrology
આવતા વર્ષે મંગળ કરશે 7 વાર ગોચર, આ 3 રાશિઓની ઘનહાનિની સાથે સ્વાસ્થ્ય બગડવાની આશંકા
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી