हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
honey benefits
Honey benefits News
lifestyle
શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!
Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
Oct 27,2024, 11:19 AM IST
Honey
Honey: મધનો ઉપયોગ આ રીતે કરશો તો ઢીલી પડેલી ત્વચા પણ થઈ જશે ટાઈટ, કરચલીઓ દૂર થઈ જશે
Honey: ત્વચાની રંગત નિખારવાથી લઈ ત્વચાને ટાઈટ કરવામાં મધ ઉપયોગી છે. જો તમે તમારી સ્કિનને ટાઈટ કરવા માંગો છો તો તેના માટે મધનો ઉપયોગ કેવી રીતે કરવો આજે તમને જણાવીએ.
Sep 18,2024, 11:04 AM IST
Honey
ચપટી જાયફળના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહત
Honey And Nutmeg: આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.
May 22,2024, 17:51 PM IST
Bad Cholesterol
Bad Cholesterol: 5 દિવસમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી લેશે આ 2 વસ્તુઓ
Bad Cholesterol:આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલનું ઉત્પાદન થાય છે જેમાં બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલનો સમાવેશ થાય છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતું અટકાવવું હોય તો આ કામમાં તજ અને મધ મદદ કરી શકે છે.
Feb 1,2024, 15:26 PM IST
honey benefits
Honey Benefits: શિયાળામાં 1 ચમચી મધ ખાવાથી શરીરને મળે છે 5 જોરદાર ફાયદા
Honey Benefits: સ્વીટ ખાવાનું સામાન્ય રીતે લોકોને પસંદ હોય છે. ઘણા લોકો સુગરનું સેવન કરે છે તો કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. લોકો સુગરની જગ્યાએ ગોળ કે મધનું સેવન કરે છે. શિયાળામાં મધનું સેવન કરવુ ખુબ ફાયદાકારક છે. મધમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને બીમારીઓથી દૂર કરે છે. આજે અમે તમને શિયાળામાં મધ ખાવાના પાંચ ફાયદા વિશે જણાવી રહ્યાં છીએ.
Nov 19,2023, 18:56 PM IST
Weight loss
કમર બની ગઈ છે કમરો ? તો હુંફાળા પાણી સાથે આ વસ્તુ પીવાનું કરો શરુ, ઝડપથી ઉતરશે ચરબી
Weight Loss: મધ અને હુંફાળુ પાણી સવારે પીવાથી શરીરમાં વર્ષોથી જામેલી ચરબી પણ ઝડપથી ઓગળે છે. જો તમારું વજન પણ વધારે છે તો હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાનું રાખો. ઝડપથી વજન ઘટાડો માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને સવારે પીવું જોઈએ. તેને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
Oct 1,2023, 8:42 AM IST
honey benefits
રોજ રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ વસ્તુ, દુબળા શરીરની સમસ્યા થશે દૂર
Milk And Honey: દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બીજી તરફ જો તમે દૂધમાં મધ નાંખો તો તમને ઘણા ફાયદા થશે.
Jul 21,2023, 15:38 PM IST
Trending news
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન