Holi hit songs News

Bollywood ની ફિલ્મોમાં 'રંગ બરસે' થી લઈને 'બલમ પિચકારી' સુધી છવાયેલો છે હોળીનો રંગ
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી હોળીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને જે ઉત્સાહ અને ઉમંગથી હોળી-ધૂળેટીનો પર્વ મનાવવામાં આવતો હોય છે તે મનાવી શકાયો નથી. હોળી પર્વ મનાવી કદાચ ન શકાય પરંતું ઘરમાં તમે હોળીના ઓલટાઈમ સુપરહિટ ગીતો તો સાંભળી શકો છો. બોલિવુડનું અને હોળી પર્વનું ખાસ કનેકશન રહ્યુ છે. હિન્દી ફિલ્મોમાં હોળીની ઉજવણી દર્શાવવાનો ફોર્મ્યુલા કાયમ હિટ રહ્યો છે. 5 દાયકા કરતા પહેલાથી ફિલ્મોમાં ધૂળેટી પર્વ પરના ગીતો બન્યા છે જે સિલસિલો આજે પણ યથાવત છે. બોલિવુડની ફિલ્મોના આ ગીતો તમારી ધૂળેટીની ઉજવણીને શાનદાર બનાવી દે છે.
Mar 29,2021, 11:09 AM IST

Trending news