हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
85/ 5
(12.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hit the student hard
Hit the student hard News
Kamarej
કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને એટલા ડંડા માર્યા કે, શરીર પર લાલ ચકામા ઉપસી ગયા
કામરેજના ખોલવાડ ખાતે આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર માર મારવાનો વીડિયો હાલ CCTV માં કેદ થયો છે. આ અંગે વાલીઓમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. કામરેજ તાલુકાના ખોલવાડ ગામે આવેલી દેવર્સી IIM શાળામાં 7માં ધોરણમાં ભણતા જૈનિલ કવા ગતરોજ પોતાના મિત્રો સાશે રીષેશ ટાઇમમાં મસ્તી મજાક કરતો હતો. દરમિયાન રિષેશ પુર્ણ થયા બાદ કૌશિક નામના શિક્ષકે સ્ટીલના પાઇપ વડે ધોરણ 7માં ઝણતા જૈનીલને માર માર્યો હતો.
Jun 28,2022, 17:02 PM IST
Trending news
Health Care Tips
શિયાળા-ઉનાળાનું આ હેલ્ધી ફૂડ ચોમાસામાં બની જાય છે હેલ્થનું દુશ્મન, 4 મહિના ચેતજો
Ambalal Patel
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે
Shani Vakri 2024
Shani Vakri: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાન
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય