हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hing Water
Hing water News
Hing Benefits
વધારે વજનથી લઈ પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે રસોડાની આ વસ્તુ, 10 મિનિટમાં થશે અસર
Health Tips: આપણા રસોડામાં એવા ઘણા મસાલા છે જે રસોઈનો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સુધારવાનું કામ કરી શકે છે. આ વસ્તુઓનો ઉપયોગ આપણે રોજ રસોઈમાં કરીએ છે. પરંતુ તેમાંથી કેટલાકથી થતાં સ્વાસ્થ્ય લાભોથી આપણે અજાણ હોય છે. આજે તમને આવી જ એક વસ્તુ વિશે જાણકારી આપીએ. રસોડામાં રોજ ઉપયોગમાં આવતી હિંગ પણ ઉત્તમ ઔષધી છે. હિંગ પેટ સંબંધિત સમસ્યાથી રાહત આપી શકે છે.
Oct 15,2023, 15:50 PM IST
Hing Benefits
વધારે વજન હોય કે ખરાબ પાચન... પેટ સંબંધિત દરેક સમસ્યાને દુર કરે છે આ વસ્તુનું પાણી
Hing Water: કહેવાય છે કે બધી જ સમસ્યાનું મૂળ પેટ હોય છે. જો પેટ સંબંધિત કોઈ સમસ્યા થાય તો સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો આહાર પર વિશેષ ધ્યાન આપવાનું કહે છે. સંતુલિત અને સ્વસ્થ આહાર પર જોર રાખવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. તેમ છતાં જો કોઈ વાર પેટ સંબંધિત સમસ્યા થાય તો તેને આ ઘરેલુ ઉપાય કરીને દવા વિના દુર કરી શકાય છે.
Aug 2,2023, 8:24 AM IST
Hing Water
રસોડાના આ મસાલાને પાણીમાં મિક્સ કરી રોજ પીવાનું રાખો, સ્વાસ્થ્ય સમસ્યા થશે દુર
Hing Water Benefits:હિંગનો વઘાર રસોઈનો સ્વાદ બમણો કરે છે. સાથે જ આ હિંગ શરીરની ઘણી બીમારીઓને દુર પણ કરે છે. આજે તમને હિંગના ઔષધીય ગુણ અને તેના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. હિંગનો ઉપયોગ કરવાની બેસ્ટ રીત તેનું પાણી કરી તેનો ઉપયોગ કરવાની છે.
Jun 17,2023, 22:01 PM IST
Trending news
gujarat news
મુસાફરો માટે મોટી ખુશખબર! જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ
Gold rate
જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ
sim card rules
New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો
Sonakshi Sinha
સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
Lok Sabha
ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
Anushka shetty
બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી, જાણો કેમ લોટપોટ થઈ જાય, રોકવું પડે શુટિંગ