हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heat Waves
Heat waves News
gujarat
પવનની દિશા બદલાતા ગુજરાતભરમાં થશે મોટી અસર, જાણો સૌથી મોટી અને ભયાનક આગાહી
Gujarat Weather 2024: ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચી ચૂક્યું છે.
Apr 19,2024, 11:09 AM IST
Weather Forecast
ગરમીમાંથી મળશે રાહત, ક્યાંક વરસાદ સાથે કરા, તો ક્યાંક વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડશે
Weather forecast: દેશના 14 રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે.
Apr 14,2024, 8:54 AM IST
Weather Forecast
માર્ચમાં રિલીઝ થયું ગરમીનું 'ટ્રેલર', જાણો 7 દિવસ કેવો રહેશે મૌસમનો મિજાજ
Weather alert: હવામાન વિભાગ (IMD)એ આખા અઠવાડિયાની સ્થિતિ જણાવી છે. સોમવારથી રવિવાર સુધી આકાશ સ્વચ્છ રહેશે. સ્પષ્ટ છે કે સૂર્યનો તાપ બરાબર અનુભવાશે. હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર આ વીકએન્ડ સુધી ગરમીનો પારો 33 ડિગ્રી સુધી જઇ શકે છે.
Mar 18,2024, 8:40 AM IST
gujarat
પવનની દિશા બદલાતા ગુજરાતમાં થશે મોટી અસર, જાણો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જેના કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે.
May 17,2023, 11:33 AM IST
India Meteorological Department
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
રાજ્યમાં અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. અનેક જગ્યાએ પાકને નુકસાન થયું છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાન વળતર તેમજ ટેકાના ભાવે ખરીદીની માગ કરી રહ્યા છે. કેમ કે હજુ બે દિવસ રાજ્યમાં માવઠાંની આગાહી છે.
Mar 6,2023, 23:49 PM IST
India Meteorological Department
દેશમાં પ્રથમવાર ગરમીને લઈને પીએમ મોદીએ કરી હાઈલેવલ મીટિંગ, ભીષણ ગરમીના એંધાણ
દેશભરમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ફેબ્રુઆરીના તાપમાને 120 વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. આ વર્ષે ઉનાળામાં ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની આગાહીએ લોકોની સાથે સરકારને પણ ચિંતામાં મુકી દીધી છે.
Mar 6,2023, 21:15 PM IST
IMD
122 વર્ષ બાદ સૌથી વધુ ગરમ રહ્યો ફેબ્રુઆરી, આગામી ત્રણ મહિના ભારે ગરમીની આગાહી
IMD Forecasts About Heat Wave In India: આ વખતે ગરમીની સીઝનમાં હવામાનનો મિજાજ ગરમ રહેવાનો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વર્ષ 2023ની ગરમી ફેબ્રુઆરી બાદ ભારતમાં ભયંકર હીટવેવનો દોર ચાલશે.
Feb 28,2023, 22:51 PM IST
ગુજરાત
આવનાર પાંચ દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી થશે...જુઓ અહેવાલ
ગુજરાતમાં આવનાર ચારથી પાંચ દિવસમાં ભારે ગરમી ની આગાહી હવામાન વિભાગે આપી છે.. આવનાર પાંચ દિવસમાં ગરમી નો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે એમ છે..અને સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડવાની શ્યાકયતા વાતાવરણના નિષ્ણાતો જણાવી રહયા છે
Apr 2,2019, 13:45 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા