हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hanging himself
Hanging himself News
gujarat
જામનગરમાં આયુર્વેદિક યુનિ.ના વિધાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ અકબંધ
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થીએ આજે સવારે ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે આરેરાટી ફેલાઇ છે. તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પગલાંથી અન્ય વિદ્યાર્થીઓમાં ભારે સોપો પડી ગયો છે.
Apr 9,2023, 16:13 PM IST
gujarat
એવી શું આફત આવી પડી કે છોટાઉદેપુરના હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
છોટા ઉદેપુર જીલ્લા પોલીસના માથે આફત ઓછું થવાનું નામ જ નથી લેતી. બે દિવસ પહેલા જ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે સી.આઇ. ડી.ક્રાઈમની તપાસ ઊભી થઈ છે. ત્યાં જ આજે એક કોન્સ્ટેબલે ફાંસો ખાઈ લીધો છે.
Mar 21,2023, 21:41 PM IST
ahmedabad Central Jail
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદી કર્યો આપઘાત, સ્યુસાઈટ નોંટમાં લખ્યું- પરિવારની માફી માં
અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ધમાચકડી મચી ગઈ હતી. ગેંગરેપ કેસમાં ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓમાંથી જૈમિન પટેલ નામના કાચા કામના કેદીએ આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
Jul 21,2021, 21:19 PM IST
surat police
મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબા પર ગળેફાંસો ખાઇ આપઘાત
જિલ્લાનાં મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલ આશિષ ચૌધરીએ આપઘાત કરતા મહુવા પોલીસ બેડામાં ચકચાર મચી છે. મહુવા પોલીસ મથકમાં આશિષ વિનોદભાઇ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આશિષ પુણા ગામના એક ખેતરમાં આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઇને જીવ ટૂંકાવ્યું હતું. મહુવા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
Dec 27,2020, 22:07 PM IST
Prisoner
સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે.
Nov 25,2020, 18:16 PM IST
jasdan
જસદણ: જૂના રેલવે સ્ટેશન પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે જીવન ટુંકાવ્યું
જસદણના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકીને યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો. કોઇ રાહદારીનું ધ્યાન જતા તેમણે 108ને અને જસદણ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનનાં મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Jun 26,2020, 18:21 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત