हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gupshup
Gupshup News
Hema Malini
કોણ દબાવતું હતું હેમા માલિનીનું ગળું? કરોડોના બંગલામાં હતો 'ભૂતો'નો વાસ!
અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. વાત જાણે એમ હતી કે અભિનેત્રીએ વર્ષ 1968માં આ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારે તેમણે પોતાનું ચેન્નાઈનું ઘર છોડીને મુંબઈ આવવું પડ્યું. જ્યાં તેમની સાથે ઘટેલી આ ઘટનાને તેઓ જીંદગીભર ભૂલાવી શક્યા નથી.
Dec 20,2023, 16:01 PM IST
Ameesha Patel
જે ફિલ્મ કાજોલે ઠુકરાવી, તે ફિલ્મે આ 'ગુજ્જુ ગર્લ'ને લોકપ્રિયતાના શિખરે બેસાડી દીધી
બોલીવુડમાં એક સમયે ડંકો વગાડનારી આ ગુજ્જુ ગર્લે પોતાની કરિયરના 23 વર્ષમાં 44થી વધુ ફિલ્મો અને વીડિયોઝમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેણે એક સુપરહિટ ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું અને પછી તો છવાઈ ગઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. પહેલી જ ફિલ્મથી તે સ્ટાર બની ગઈ. ત્યારબાદ સની દેઓલ સાથે આવેલી ફિલ્મે તો જબરદસ્ત ધમાલ મચાવી દીધી
Dec 19,2023, 13:47 PM IST
Gujarati movies
OTT પર સર્વકાલીન 11 શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો, Photos સાથે માહિતી
તાજેતરના વર્ષોમાં ગુજરાતી ફિલ્મોમાં કેટલાક એવા પરિવર્તનો આવ્યા છે. અર્બન ગુજરાતી ફિલ્મો લોકોને થિયેટર સુધી ખેંચી લાવી છે. હવે લોકોનો ઢોલીવુડ પર વિશ્વાસ વધ્યો છે. હાલમાં આરોહી, મોનલ અને જાનકીનું સીટીમાર પર્ફોમન્સ જોવા લોકો પૈસા ખર્ચે છે. હવે કોરોના બાદ OTT પ્લેટફોર્મ નો જબરદસ્ત વિકાસ થયો છે. અમે અહીં તમને OTT સેવાઓ પર ઉપલબ્ધ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોનો સંગ્રહ અંગે વિગતો આપી રહ્યાં છીએ.
Mar 8,2024, 11:56 AM IST
Trending news
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
Property News
Property ખરીદવા જઈ રહ્યાં છો તો આ 10 વાતો ગાંઠ બાંધી લો, બાકી થઈ શકે છે મોટુ નુકસાન
National news
ભારતની એકમાત્ર ટ્રેન, જેમાં તમે રૂપિયો ખર્ચ્યા વિના આખું વર્ષ કરી શકો છો મુસાફરી
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ