हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat schools
Gujarat schools News
Gujarat Education Calendar
ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર; દિવાળી વેકેશન સહિત બોર્ડની પરીક્ષાની તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.
Sep 2,2023, 20:48 PM IST
gujarat
મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ
મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે શરમથી ડૂબી મરવા જેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વર્ગો માટે આચાર્યની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ભરતી પ્રક્રિયામાં પોતાની પસંદગીનો આચાર્ય ઇચ્છુક શાળાઓને 50 હજાર રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
Aug 2,2023, 15:58 PM IST
gujarat news
સરકારના આદેશને ઘોળીને પી ગઈ આ શાળાઓ! વાલીઓને આપે છે ધમકી અને ઠંડીમાં ઠરે છે બાળકો
વાલીઓ જ્યારે શાળાને સરકારની જાહેરાતનો હવાલો આપે છે તો શાળાના સંચાલકો દાદાગીરી કરતા હોવાની ફરિયાદ મળી રહી છે. અને જો મીડિયા શાળાના સંચાલકોને સવાલ કરે તો તેઓ મો છુપાવી દે છે.
Jan 19,2023, 11:21 AM IST
gujarat
આજથી ગુજરાતભરની સ્કૂલો શરૂ, જાણો ધો.10ની પરીક્ષાથી લઈ નવા શૈક્ષણિક સત્ર સુધી...
રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રના અભ્યાસ માટે શાળાએ જશે. બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે.
Nov 10,2022, 9:07 AM IST
Gujarat Students
શૈક્ષણિક કેલેન્ડર: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા
રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય પત્ર અને પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવશે.
Sep 22,2021, 22:09 PM IST
schools reopen
રાજકોટની 895 શાળાઓમાં ચાલશે ધોરણ 10-12 નું નોનસ્ટોપ શિક્ષણ
Jan 10,2021, 8:08 AM IST
ભણશે ગુજરાત
આવી રીતે ભણશે ગુજરાત... છોટાઉદેપુરની મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પાસેથી કરાવાયું સ્કૂલનું કામ
છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કામ કરતા જોવા મળ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે હોલમાં સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. કામ કરવાને લઈ આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. સંકુલમાં ત્રણ ગર્લ્સ રેસિડેન્શિયલ અને એક મોડેલ સ્કૂલ આવેલી છે. જેમાં 1200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. પગાર વધારાની માંગ સાથે સફાઈ કામદાર, સિક્યુરિટી, અને પટાવાળા હડતાળ ઉપર જતાં હોસ્ટેલમાં રહેતી છાત્રાઓની સુરક્ષા સામે જોખમ પણ ઉભુ થયું છે. આ સંકુલ ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે.
Jan 3,2020, 12:10 PM IST
Summer Vacation
આ બે કારણોથી ગુજરાતની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાઈ શકે છે
રાજ્યમાં વધેલા ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની શાળામાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વેકેશન 10 જૂનના બદલે 17 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ત્રણ અલગ અલગ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં વધેલા ગરમી પ્રકોપ, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછતનું કારણ રજૂ કરાયું હતું. આ ઉપરાંત સુરતની આગની ઘટના બાદ ઘણી શાળાઓના રૂમો તોડી પડાયા છે જેથી અપૂરતા ક્લાસનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
Jun 2,2019, 12:30 PM IST
સ્કૂલ હાજરી
નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’
સ્કૂલના શિક્ષકો હાજરી પૂરે એટલે દરેક વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ બોલતુ હતું. પરંતુ હવેથી સ્કૂલમાં આ બે શબ્દોને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું હશે. હા, રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેના બાદ આજે 1 જાન્યુઆરીથી સ્કૂલના બાળકોને હાજરી પૂરવતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવું કમ્પલસરી બની જશે.
Jan 1,2019, 10:11 AM IST
Trending news
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન