Guinness book News

આણંદ જિલ્લામાં નોટબુકોનું વિતરણ કરીને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
May 22,2022, 23:27 PM IST
સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું
Feb 1,2022, 13:25 PM IST
Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ પણ છે જાણવા જેવા
નવી દિલ્લીઃ હિન્દી સિનેમાનાં 100 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ તેનું જાદુ આજે પણ પ્રેક્ષકો પર છવાઈ રહ્યો છે. બોલિવૂડમાં કમર્શિયલ અને નોન-કમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમર લાઇફ અને તેમની સ્ટાઈલનાં બધા કાયલ રહે છે. ચાહકો પણ તેમના મનપસંદ સ્ટારની નકલ કરવા માટે પ્રયત્ન કરે છે. તેની ગ્લેમરસ જીવનશૈલી ફેનને આકર્ષિત કરે છે. તમે એવી ઘણી બોલિવૂડ હસ્તીઓને જાણતા હશો કે જેને દર વર્ષે વિવિધ એવોર્ડથી નવાજવામાં આવે છે પછી ભલે તે નેશનલ એવોર્ડ હોય કે ફિલ્મ એવોર્ડ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મી ઉદ્યોગમાં કેટલાક સ્ટાર્સ છે, જેમના નામ ગિનીસ બુકમાં સૂચિબદ્ધ છે. હવે તમારા મગજમાં સવાલ એ આવી રહ્યો હશે કે, તેમણે એવુ શું પરાક્રમ કર્યુ છે, કે જેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો. તો ચાલો અમે તમને આવા બોલીવુડ સ્ટાર્સની એવી ઉપલબ્ધિ જણાવીએ કે જેના કારણે તેમના નામ ગિનીસ બુકમાં નોંધાયા છે.  
Jun 2,2021, 10:27 AM IST

Trending news