हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
great success
Great success News
Scientists
શુક્રાણુ-અંડકોષ વિના વિકસાવ્યો માનવ ગર્ભ! હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે વિજ્ઞાન
Artificial Human Embryos: વિજ્ઞાનીઓએ સ્પર્મ વિના માનવ ગર્ભ વિકસાવ્યો. માન્યામાં નહીં આવે પણ આ હકીકત છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રો. મેગ્ડાલેન્ઝા ગોટ્ઝે બોસ્ટનમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની વાર્ષિક બેઠકમાં આ સંશોધન વિશે માહિતી રજૂ કરી હતી.
Jun 19,2023, 13:20 PM IST
great success
80 રૂપિયા ઉછીના લઈને થઈ લિજ્જત પાપડની શરૂઆત, કઈ રીતે પહોંચ્યું કરોડોનું ટર્નઓવર
આ બિઝનેસની શરૂઆત કરનાર 7 મહિલાઓ ગુજરાતી હતી અને તેને મુંબઈના ગિરગામ પાંચ બિલ્ડિંગવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવી હતી. આ બિઝનેસનો મુખ્ય ઉદ્દેશ્ય ભોજન બનાવવા સિવાય પોતાના માટે એક સ્થિર આવકનો સ્ત્રોત ઉભો કરવાનો હતો.
Apr 16,2021, 10:45 AM IST
great success
રાજ્ય પોલીસને મોટી સફળતા, 22 દિવસમાં ગુમ થયેલા 533 બાળકોને શોધી કાઢ્યાં
રાજ્યો પોલીસને મળી મોટી સફળતા ગુમ થયેલા કે અપહરણ થયેલા 533 બાળકોને પોલીસે 22 દિવસની ડ્રાઈવમાં શોધી કાઢ્યા હતા. ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી પોલીસ ડ્રાઈવમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હતી. સુરતના સૌથી વધુ 88 બાળકો બનાસકાંઠામાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં 45 અને દાહોદનાથી 42 બાળકો ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. એક વરસ થી 18 વર્ષ સુધીના સગીર બાળકો જે ગુમ થયા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે. અમરેલી માં 2016માં 14 વર્ષના બાળકનું અપહરણ ફર્યા બાદ બાળકની કરાયેલી હત્યાના આરોપીઓને પણ પકડી પાડવામાં સફળતા મળી હતી.
Aug 29,2020, 23:22 PM IST
Trending news
Dakor Temple
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશે
Patidar Samaj
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
guru chandra yuti
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ
devdiwali
દેવ દિવાળી પર કેટલાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો શું છે તેની પાછળનું પૌરાણિક કારણ
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત
petrol
ઓઈલ કંપનીઓના નિર્ણયથી ફરી બદલાયું બજાર! જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Dev Diwali 2024
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન