हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Granted School
Granted school News
Granted School
ગ્રાન્ટેડ શાળાઓેએ સરકાર સામે બાંયો ચઢાવી, શિક્ષણને લગતા પ્રશ્નો હલ કરવા 80 હજારથી વધુ પત્ર લખાશે...
Granted schools to write over 80,000 letters to Gujarat CM Bhupendra Patel over pending demands
Aug 1,2023, 17:45 PM IST
admission
વિદ્યાર્થી-વાલીઓ અને શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે સરકારનો આ પ્રાજેક્ટ
Admission : જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સરકાર માટે ફાયદાકારક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે એવી સ્થિતિ સર્જાશે
Apr 4,2023, 11:36 AM IST
State School Governing Board
રાજ્ય શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળામાં આચાર્યોની ખાલી જગ્યા ભરવા કરી રજૂઆત
રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 3 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે.
Feb 3,2022, 11:13 AM IST
school administrators
શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ સ્કૂલની કોમ્પ્યુટર શિક્ષણની ફીમાં 3 ગણો ફી વધારો મંગાયો...
સરકારે વર્ષ 2009માં કમ્પ્યુટર શિક્ષકની લાયકાત તો નક્કી કરી પણ આજદિન સુધી પૂર્ણ શિક્ષક આપવાની કાર્યવાહી કરી નથી, તેમજ હજુ સુધી કોઈ જોગવાઈ પણ કરી નથી. કમ્પ્યુટરના શિક્ષકનો પગાર ગ્રાન્ટેડ શાળાઓના ટ્રસ્ટ પોતે ચૂકવવા માટે મજબૂર છે.
Jan 20,2022, 15:56 PM IST
અમદાવાદ
ફી વધુ વસુલવા મામલે અમદાવાદની 8 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ બોર્ડની નોટિસ
અમદાવાદની 8 ગ્રાન્ટેડ સ્કૂલોને શિક્ષણ બોર્ડની નોટિસ આપવામાં આવી છે. 8 સ્કૂલ પાસેથી મર્યાદા કરતા વધુ વસુલેલી ફી અંગે માગ્યો ખુલાસો કર્યો છે. વર્ષ 2012-13થી 2106-17 દરમિયાન 1.49 કરોડ રૂપિયા ઉઘરાવ્યાં હતા. 10 દિવસમાં ખુલાસો ન આપનારી શાળાના આચાર્યનો પગાર અટકાવવામાં આવશે. સ્કૂલોએ ઉઘરાવેલી વધારાની ફી શિક્ષણ વિભાગના બજેટમાં જમાં કરાવવી પડશે.
Nov 6,2019, 12:39 PM IST
સરકારી શાળા
સરકારી બાદ હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા આદેશ
ખાનગી અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે.
Jul 23,2019, 18:20 PM IST
Trending news
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ
Donald Trump takes oath as US President for the second time will have to face these 10 challenges
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ,બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર
Morbi News
અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા
donald trump
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ