हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GOVT SCHEME
Govt scheme 0 News
ayushman bharat yojana
ABY: તમારા માતા પિતાને કંઈ થયું તો મફત સારવાર કરાવી શકશો, આ સરકારી યોજનાનો લાભ લો
Government Health Scheme: કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ, 70 વર્ષથી આસપાસના તમામ વયના વૃદ્ધોને આ યોજના દ્વારા મફત સારવાર આપવામાં આવશે. આ યોજના હેઠળ મોદી સરકારે 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ લોકોને એક શાનદાર ભેટ આપી છે. જે અંતર્ગત હવે તે તમામ લોકો પોતાની સારવાર મફતમાં કરાવી શકશે.
May 4,2024, 13:54 PM IST
GOVT SCHEME
ઘરે દીકરી જન્મે તો ગુજરાત સરકાર આપે છે 1.11 લાખ રૂપિયા, જાણો કઈ તમે લઈ શકો છો લાભ
Schemes For Daughter: ગુજરાતમાં દીકરીઓનો જન્મદર વધે અને તે ભણી ગણીને આગળ વધે એ માટે સરકાર આ યોજનાનો લાભ આપે છે એ માટે કેટલાક નિયમો છે જો તમે આ નિયમોને આધિન અરજી કરો છો તો સરકાર તમને 1.11 લાખની ભેટ આપે છે.
Apr 3,2024, 13:53 PM IST
GOVT SCHEME
બમણા થઇને મળશે તમારા રૂપિયા, રિટર્નની ગેરન્ટીવાળી આ યોજનામાં કરી શકો છો રોકાણ
Kisan Vikas Patra Benefits: તમે કિસાન વિકાસ પત્ર લો છો તો તે તે સમયે જે વ્યાજ દર ચાલી રહ્યો છે, તે મુજબથી તમારો ટેન્યોર ડિસાઇડ કરવામાં આવે છે, તે ટેન્યોર બાદ તમે તમે પૈસા નિકાળી શકો છો.
Feb 13,2024, 17:10 PM IST
ayushman bharat yojana
Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય
Ayushman Bharat Yojana: સરકાર આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં વધુ વધારો કરવાની તૈયારી કરી રહી છે, હાલમાં આ યોજના હેઠળ 30 કરોડથી વધુ લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા છે.
Jan 23,2024, 16:21 PM IST
government schemes
વર્ષ 2023માં આ સરકારી યોજનાઓએ મચાવી ધૂમ, લોકોમાં ખુબ થઈ ચર્ચાઓ, શું તમે જાણો છો?
Top 10 Govt Schemes Of 2023: લોકોને ધ્યાનમાં રાખીને સરકારે અનેક નવી પહેલ કરી છે જેનો હેતુ ગરીબો અને વંચિતોની મદદ કરવાનો છે. તેમાં પ્રધાનમંત્રી આવસ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સામેલ છે. આ યોજનાઓથી લાખો લોકોને લાભ થયો છે. હવે જ્યારે વર્ષ 2023 સમાપ્તિ તરફ છે તો આવામાં જાણીએ કે આ વર્ષે મોદી સરકારની કઈ મોટી યોજનાઓ આવી જેની ચર્ચા લોકોમાં ખુબ થઈ છે.
Dec 16,2023, 8:10 AM IST
Matru Vandana Yojna
મોદી સરકાર આ મહિલાઓને આપી રહી છે 5000 રૂપિયા, યોજના વિશે ખાસ જાણો
Matru Vandana Yojna: વર્ષ 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશની મહિલાઓના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરેલી છે. આવી જ એક યોજના છે- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. જાણો કોને મળી શકે છે લાભ.
Oct 30,2023, 10:40 AM IST
Pension Scheme
ખુશખબર! ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપશે સરકાર, તરત કરો આ નાનું કામ
પ્રધાનમંત્રી કિસાન મંધન યોજના (PM Kisan Mandhan Scheme) હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપી રહી છે. આ યોજનામાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે અને જો ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન તરીકે 50% હિસ્સો મળશે.
Oct 12,2023, 18:19 PM IST
PORD
સરકારી સ્કીમમાં દર મહિને ₹10,000 નું કરો રોકાણ, 10 વર્ષમાં ગેરંટીથી મળશે ₹16.90 લાખ
PORD: એવા ઘણા ઈન્વેસ્ટર છે, જે પોતાના પૈસા પર કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી અને રોકાણ પર ચોક્કસ રિટર્ન ઈચ્છે છે. કોઈ જોખમ વગર રોકાણ કરવા માટે સરકારી સ્કીમ સારો વિકલ્પ છે.
Aug 17,2023, 15:35 PM IST
Technology News
Solar Rooftop Scheme: રેવડીને છોડો, સરકારની આ સ્કીમથી લાઈટ બિલથી મળશે છૂટકારો!
ભારત સરકાર ઉર્જાનાં પરંપરાગત સ્ત્રોતોને બદલે વૈકલ્પિક સ્ત્રોતો પર ખૂબ ભાર મૂકી રહી છે. સરકાર ડીઝલ-પેટ્રોલનો વપરાશ ઘટાડીને આયાત બિલ ઘટાડવા માગે છે. આનાથી દેશને માત્ર વિદેશી મુદ્રાના ભંડારના સંદર્ભમાં જ ફાયદો થશે નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષામાં પણ મદદ મળશે. આને ધ્યાનમાં રાખીને સરકારે 2030 સુધીમાં બિનપરંપરાગત પદ્ધતિઓ દ્વારા 40 ટકા વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
Nov 28,2022, 17:14 PM IST
PIB Fact Check
બેરોજગારોને દર મહિને મળે છે 6 હજાર રૂપિયા? જાણો સરકારે શું કહ્યું?
PIB Fact Check: પીઆઈબી તરફથી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફેક્ટ ચેક દ્વારા જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મેસેજ ફેક છે. આ સાથે જ પીઆઈબી દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે. જાણો વિગતવાર માહિતી....
Oct 29,2022, 16:00 PM IST
GOVT SCHEME
ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સરકાર આપશે 25-25 હજાર રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ
નવી દિલ્લીઃ 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો હેતુ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાનો અને અભ્યાસની દિશામાં આગળ વધવાનો છે. એક સ્કીમ હેઠળ સરકાર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને 25-25 હજાર રૂપિયા આપે છે.
Feb 18,2022, 14:32 PM IST
Trending news
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે