हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
good health
Good health News
Healthy Vegetables
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આ 5 શાકભાજી છે રામબાણ! બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે
Best Winter Vegetables: ઠંડીની સિઝનમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે. એમાંથી એવા 5 શાકભાજી વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમારું શરીર ઠંડીની સિઝનમાં પણ ગરમ રહેશે.
Dec 11,2024, 21:26 PM IST
Ahmedabad News
વિકાસની ગતિ તરફ દોડતા અમદાવાદની હવા બની ઝેરી! શહેરીજનો ધ્યાન રાખજો નહી તો પડશો બિમાર
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો.
Oct 25,2024, 19:24 PM IST
how much sleep
સારા સ્વાસ્થય માટે ઉંઘનું છે અતિશય મહત્વ, જાણો કોણે કેટલી ઉંઘ લેવી જોઇએ?
મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ પૂરતી ઊંઘ નથી લધી, જો કે તેમને ખબર જ નથી હોતી કે હકીકતમાં તેમને કેટલી ઊંઘ લેવી જોઈએ. અમેરિકાના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિની ઉંમર પર આધારિત છે.
Jul 3,2024, 19:39 PM IST
mangal gochar 2024
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ વધશે
Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આત્મવિશ્વાસ, સાહસના કારક ગ્રહ મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે.
May 29,2024, 20:25 PM IST
PM Modi Diet
આટલી ઉંમરમાં પણ હાઈ લેવલ એનર્જી, પીએમ મોદીના સ્વાસ્થ્ય પાછળ છે આ 5 દેશી વસ્તુ
PM Modi Diet: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. તેમના સ્વાસ્થ્ય અને એનર્જી લેવલ હંમેશા ચર્ચાનો વિષય બનેલું રહે છે. આજે અમે તમને પીએમ મોદીના આહારની તે પાંચ વસ્તુ જણાવીશું, જેના કારણે તેમનામાં આ ઉર્જા આવે છે.
Sep 3,2023, 15:55 PM IST
gujarat
શિયાળો હેલ્થ માટે સારો, તો કેમ રાજકોટમાં રોગચાળો વકર્યો?
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, તાવ - 43 કેસ, ઝાડા-ઉલટીના - 60 કેસ, શરદી-ઉધરસના - 212 કેસ, ડેંગ્યુના - 10 અને મલેરિયાનો 1 કેસ નોંધાયા હતા.
Dec 18,2022, 20:55 PM IST
Healthy Food
આ વસ્તુઓ ખાશો તો હંમેશા રહેશો તાજામાજા, સ્વાદની સાથે આપશે જબરદસ્ત તાકાત
જ્યારે વાત હેલ્થની આવે તો એ જ સ્વાદ વિનાના ખિચડી કે ઓટ્સ યાદ આવે. આમ જોઈએ તો પોષક તત્વો ધરાવતા વ્યંજન એકલા કાંઈ નથી કરી શકતા. પરંતુ તેને કોઈ વસ્તુની સાથે બનાવવામાં આવે તો, વધુ ફાયદો કરે છે. અમે સૂચવેલા ફૂડ કોમ્બિનેશન ટ્રાય કરી જુઓ. તમને ડબલ ફાયદો મળશે. હેલ્થનું હેલ્થ જળવાશે અને સ્વાદ પણ મળશે.
Mar 3,2021, 16:03 PM IST
Military Diet
Military Diet કરશો તો ફટાફટ ઓગળશે ચરબી, ત્રણ જ દિવસમાં દેખશે અસર
લોકો પોતાનું વજન ઓછું કરવાની ઘણી કોશિશો કરે છે. પરંતુ બૉડીને શેઈપમાં લાવવા માટે તેમણે રાહ જોવી પડે છે. આજે અમે તમને એવું ડાયેટ જણાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે અઠવાડિયામાં સાડા ચાર કિલો જેટલું વજન ઓછું(weight loss) કરી શકો છો.
Feb 26,2021, 18:01 PM IST
Winter
સારા સ્વાસ્થ્ય માટે શિયાળામાં ભૂલેચૂકે પણ ન કરતા આ 10 ભૂલ
શિયાળાના પ્રારંભ સાથે જ આપણા શરીરનો મિજાજ બદલાવવા લાગે છે. આ દરમિયાન ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કદાચ આ કારણે જ લોકો આ સિઝનમાં વધુ બીમાર પડતા હોય છે.
Jan 23,2021, 16:16 PM IST
Dhanteras
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી
ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું.
Nov 13,2020, 18:49 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા