हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
go to the mosque
Go to the mosque News
Unique school
એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ પહેલા મંદિર જઇ પુજા કરે છે પછી મસ્જિદ જઇને નમાજ પણ પઢે
દેશ અને રાજ્યમાં શિક્ષણને લઇ રાજનીતિ તેજ છે. પહેલા દેશમાં હિજાબનો મુદ્દાએ જોર પકડ્યું હતું. તો હવે રાજ્યમાં ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવેશ મુદ્દાને લઇ રાજ્યમાં રાજનીતિ તેજ થઈ છે. ત્યારે આજ મુદ્દાને લઇ અમે આપને એવી શાળા બતાવા જઇ રહ્યા છે. જ્યાં શાળામાં બાળકોને પહેલા ધોરણથી જ ધાર્મિક પુસ્તકોના પાઠ ભણાવવા આવે છે. એક મુસ્લિમ શિક્ષક જે બાળકોને આપે છે ગીતા પાઠ. હાલ દેશ અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શાળાઓ, કોલેજમાં ધાર્મિકતાને લઈ અનેક વિવાદ ચાલી રહ્યા છે. પહેલા દેશમાં હિજાબ મુદ્દે ઠેર ઠેર વિરોધ થયા. જેમાં ખુદ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હાલ રાજ્યમાં સરકાર ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થીઓને ભગવદ્દ ગીતા પાઠ અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવે અને બાળકોને ભણાવવા તે માટે નીર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને એવી શાળા બતાવા જઈ રહ્યા છે. જે શાળામાં વર્ષોથી ધાર્મિક જ્ઞાન સંસ્કાર આપવામાં આવે છે. તો ચાલે જોઈએ માંગરોલ તાલુકાના ઝાખરડાં ગામે આવેલ પ્રાથમિક શાળાની જ્યાં કેવી રીતે શિક્ષણની સાથે સાથે ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે.
Mar 21,2022, 20:34 PM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ