हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gaya
Gaya News
bihar news
સરકારી શાળાના ક્લાસમાં વાગ્યું અશ્લીલ ભોજપુરી ગીત, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ગયાની એક સરકારી શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ ટીવી પર ભોજપુરી અશ્લીલ ગીત વગાડ્યું અને તમામ વિદ્યાર્થીઓ ડાન્સ કરવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાના પ્રિન્સિપાલ લતા સિન્હાએ કહ્યું કે શિક્ષકોની અછત છે. કારણ કે શાળાના કેટલાક શિક્ષકો વસ્તી ગણતરીના કામમાં રોકાયેલા હતા જેના કારણે આ ઘટના બની હતી.
Aug 30,2023, 22:50 PM IST
Ashwini Vaishnaw
રેલવે તમારી સંપત્તિ... રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અપીલ- કાયદો હાથમાં ન લે ઉમેદવાર
એનટીપીસી પરીક્ષા પરિણામમાં ગડબડીને લઈને બિહારમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો છે. તેણે ગયા જંક્શનમાં એક ખાલી ટ્રેનને આગને હવાલે કરી દીધી છે. તેના પર અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને અપીલ કરી છે.
Jan 26,2022, 16:23 PM IST
Gaya
બિહારમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ટ્રેનમાં લગાવી આગ, ગયામાં પથરાવ
Railway Recruitment 2022 : બિહારના ગયા જિલ્લામાં ભડકેલા રેલ ભરતી ઉમેદવારોએ પથ્થરમારો કરતા એક ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ઉમેદવારોએ આરપીએફ પર પથ્થરમારો કર્યો હતો. અહીં સ્થિતિ ચિંતાજનક બની છે.
Jan 26,2022, 15:11 PM IST
આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રા આ ખેડૂતને આપશે ગિફ્ટ, કહીં આ હૃદયસ્પર્શી વાત
તમે બધા બિહારના દશરથ માંઝીનું નામ જાણો છો, જેના પર બોલિવૂડ ફિલ્મ પણ બની છે. હવે આ રાજ્યના અન્ય એક વ્યક્તિએ દશરથ માંઝી જેવુ કામ કર્યું છે, જેને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભેટ રૂપે ટ્રેક્ટર આપવાની ઘોષણા કરી છે
Sep 20,2020, 10:43 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: પિતૃતર્પણ અને પિંડદાન માટે ગયા તિર્થ સર્વશ્રેષ્ઠ
‘ગયા’ એક એવું પવિત્ર સ્થળ જે બિહારમાં સ્થિત છે. ખુબજ પૌરાણિક આ ધામમાં હિન્દુ તીર્થસ્થળનું મોખરાનું સ્થાન ધરાવે છે. સપર સરિતા ગંગા નદીના તટ પર સ્થિત આ ર્તીર્થ પિતૃઓનાં તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે ખુબજ વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્માની શાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે પ્રયાગ મુંડે ગયા પિંડે…
Sep 20,2019, 10:20 AM IST
Gaya
મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
ગયામાં ગુરૂવારે પણ અજાણી બિમારીથી એક બાળકનું મોત નિપજ્યું, અજાણી બિમારીના કારણે મરનારાઓની સંખ્યા વધીને આઠ થઇ ગઇ
Jul 11,2019, 20:21 PM IST
બિહાર
પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ
જિલ્લા કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે કે, સવારે 11.00 કલાકથી બપોરે 4.00 કલાક સુધી લોકોએ ઘરમાં જ રહેવું, સાથે જ તમામ સરકારી અને બિનસરકારી નિર્માણકાર્ય પણ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે
Jun 17,2019, 17:18 PM IST
Sushil Modi
મોદીએ ગુનાખોરોને અટકાવવા માટે જોડ્યા હાથ, તેજસ્વીએ કહ્યું પગે પણ પડી જાઓ
ગયામાં પિતૃપક્ષ મેળાના ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પહોંચ્યા હતા. પરંતુ અહી તેમણે કંઇક એવુ નિવેદન આપ્યું ત્યાર બાદ તેઓ રાજનૈતિક વિરોધીઓનાં નિશાન પર આવી ગયો છે. રાજનૈતિક દળ તેમના નિવેદનની નિંદા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશીલ મોદીના પિતૃપક્ષ કાર્યક્રમમાં મંચથી ગુનાઓનો આગ્રહ કરતા કહ્યું હતું, બિહારમાં ગુનાખોરોને આગ્રહ છે કે પિતૃપક્ષના આ 15 દિવસોમાં ધાર્મિક ઉત્સવમાં કોઇ ઘટના ન કરે. આ નિવેદન બાદ બિહારમાં રાજનૈતિક હોબાળો મચેલો છે. આરજેડીનું કહેવું છે કે બિહારમાં સરકારના એવા દિવસો આવી ગયા છે કે બિહારના ઉપમુખ્યમંત્રી ગુનાખોરોને પકડવાના બદલે તેમને ભલામણો કરી રહ્યા છે, અને ગુના નહી કરવા માટેની અપીલ કરી રહ્યા છે.
Sep 24,2018, 23:48 PM IST
Trending news
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ