Gay husband News

યુવતીનો આરોપ પતિ ગે હતો, જેઠ સુહાગરાતે આખી રાત મારી સાથે રહ્યા, હું હજી પણ વર્જીન છુ
વેજલપુરની પરિણીત યુવતીએ પતિ સમલૈંગિક હોવા છતા લગ્ન કરાવી સાસરિપક્ષ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવા ઉપરાંત તેના પર ઘરેલુ હિંસા થઇ હોવાની ફરિયાદ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદમાં કરાયેલા દાવા અનુસાર વેજલપુરમાં રહેતી યુવતીનાં લગ્ન પાલડીમાં રહેતા યુવક સાથે થયા હતા. જો કે પતિ લગ્ન બાદ શરીર સંબંધ બાંધવાથી દુર રહેતો હતો. દરમિયાન પત્નીએ પતિના મોબાઇલની તપાસ કરતા તેમાં અન્ય પુરૂષો સાથે બિભત્સ પ્રકારની ચેટ મળી આવી હતી. જેથી પતિ સજાતિય હોવાની શંકા મહિલાને થઇ હતી. આ ઉપરાંત મહિલાને પતિનાં મોબાઇલમાં ગે ડેટિંગ એપ પણ જોવા મળી હતી. આ અંગે પહેલા મહિલાએ પોતાનાં પતિને પુછતા તેણે સમલૈંગિક હોવાની મનાઇ કરી હતી. 
Jan 26,2021, 18:23 PM IST

Trending news