हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gardens
Gardens News
Ahmedabad
અમદાવાદના આ ગાર્ડનમાં ફ્રીમાં નહિ મળે એન્ટ્રી, ચૂકવવા પડશે રૂપિયા, અમિત શાહે કર્યું
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા હવે ગાર્ડનમાંથી આવક ઊભી કરશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ ઉપર આવેલા ગોટીલા અને મોન્ટેકાર્લો ગાર્ડનમાં સાંજે 5 વાગ્યા બાદ પ્રવેશ ફી ચૂકવવી પડશે, ઓનલાઇન પેમેન્ટ કરીને પણ એન્ટ્રી મળશે.
Sep 24,2024, 14:39 PM IST
Gardens
મહેસાણામાં તંત્રના પાપે બગીચા બન્યા બિસ્માર, જુઓ વીડિયો
Gardens in Mehsana became dirty
Jan 3,2023, 19:25 PM IST
bad condition
ભાવનગરમાં દશેરાને દિવસે જ ઘોડુ ન દોડ્યું, શિયાળામાં જ બગીચાઓની ખસ્તા હાલત
શહેરના ગાંધી મહિલા કોલેજ નજીક આવેલ મહિલા ગાર્ડન સર્કલની હાલત ખુબ દયનીય બની છે. હાલ શિયાળો ચાલતો હોય મોટી સંખ્યામાં મોર્નિંગ વોકરો આવતા હોય છે. સર્કલની અંદરના ભાગે ઊંડા ખાડા પડી ગયા છે. બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં ખાડા પડી જવાના કારણે નાના બાળકો અને સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે.
Dec 28,2021, 17:51 PM IST
Rajkot
152 થી વધુ બગીચાઓના નિર્માણ સાથે “ગ્રીન ગુજરાત” અભિયાનમાં રાજકોટ અગ્રેસર
હાલના ગ્રીનહાઉસ ઇફેકટ અને ગ્લોબલ વોર્મીંગના સમયમાં કલાયમેટ ચેન્જને નિયંત્રણમાં રાખવા વિશ્વમાં પર્યાવરણીય જતન માટે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનનું મહત્વ અગ્રેસર રહયું છે
Jun 5,2021, 20:42 PM IST
important decision
કોરોના સંક્રમણને નાથવા મહત્વનો નિર્ણય, અમદાવાદના બગીચાઓ હવે 4 કલાક જ ખુલશે
કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક જ ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઇને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રાત્રે 9થી 6 દરમિયાન નાઇટ કર્ફ્યૂ તો છે પરંતુ તેની સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળોએ ખાશ શોધવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના નાના- મોટા થઇને 250 જેટલા બાગ બગીચાઓ પર અમદાવાદીઓની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Nov 25,2020, 19:13 PM IST
સુરત
વેસ્ટમાંથી બેસ્ટ: સુરત મહાનગર પાલિકા આ રીતે બનાવી રહ્યું છે ઓર્ગેનિક ખાતર
સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે
Sep 23,2020, 17:14 PM IST
Ahmedabad
Gardens Will Open In Ahmedabad From Saturday
Gardens Will Open In Ahmedabad From Saturday
Sep 4,2020, 14:35 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો