हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
19/ 1
(8.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
garba dance
Garba dance News
Navratri 2024
મહેર સમાજની દીકરીઓ લાખોના સોનાના દાગીના પહેરીને ગરબે ઘૂમી, PHOTOs
Navratri 2024 અજય શીલુ/પોરબંદર : શેરી ગરબીઓે અને થોડી ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે. ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે. તો પુરુષો મહેરનો ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણિયારો રાસ લે છે. આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તે જોવા મળે છે.
Oct 10,2024, 10:15 AM IST
navratri
અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક
આજે શહેરની શેરી અને ગલ્લીમાં ગાય તેમજ ગૌ વંશ રંજાળતા જોવા મળે છે જો કે, મોરબી જીલ્લામાં આવેલ લજાઈ ગામમાં ગાય કે ગૌ વંશ રજડતા જોવા મળતા નથી. કેમ કે આ ગામે વર્ષો પહેલા સંકલ્પ કર્યો હતો કે “અમારી ગાય કદી કતલ ખાને ન જાય.” જેને આજની તારીખે પણ ગામના ઉદ્યોગકારો, આગેવાનો અને યુવાનો સાર્થક કરી રહ્યા છે અને ગાયોના લાભાર્થે ગામના યુવાનો નવરાત્રિના એક દિવસ નાટકનું આયોજન કરે છે, જેમાં ઉદ્યોગકાર અને ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા પણ અચકાતાં નથી.
Oct 6,2024, 15:10 PM IST
Navaratri
Navaratri:કેવી રીતે થઈ ગુજરાતની સૌથી મોટી નવરાત્રીની શરૂઆત? વિદેશથી લોકો આવે છે રમવા
ગુજરાતમાં કોઈપણ ગરબા પ્રેમી યુનાઈટેડ વેના ગરબાને મિસ કરી શકે નહીં કારણ કે મધુર સંગીત અને 'અતુલ પુરોહિત' દાદાના મધુર અવાજ સાથે ગરબા રમવા માટેનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. દાદા અતુલભાઈ પુરોહિત વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેઓ સદાબહાર ક્લાસિક ગરબા દંતકથા છે અને ગુજરાતનું ગૌરવ છે.
Oct 11,2023, 20:22 PM IST
garba dance
એરપોર્ટનો નજારો! ઇંડિગોના સ્ટાફે મુસાફરો સાથે રમ્યા ગરબા, CISF કર્મચારી પણ ઝૂમ્યા
Airport Garba Viral: આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ એન્ટરટેન (Entertain) કર્યા છે. વીડિયોને ઘણીવાર જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તો વીડિયોને લાઇક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં (Comment Section) લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Oct 4,2022, 19:44 PM IST
Trending news
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો