हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gangsters
Gangsters News
gangsters
ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ કેમ છે પહોંચથી દૂર? આ છે ટોપ 10 ગેંગસ્ટર્સ
કરણી સેનાના વડા સુખદેવ સિંહ અને ગોગામેડી હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર રોહિત ગોદારા અમેરિકા ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે. રોહિત ગોદારા પોર્ટુગલ અને અઝરબૈજાન વચ્ચે મુસાફરી કરતો જોવા મળ્યો છે. પરંતુ, રોહિત ગોદારા એકમાત્ર એવો મોસ્ટ વોન્ટેડ નથી જે વિદેશી ધરતી પરથી ભારતમાં ગુનાઓ આચરતો હોય. તેના જેવા ઘણા ગુંડાઓ છે જે અન્ય દેશોમાં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તો ચાલો આજે અમે તમને આવા જ કેટલાક મોસ્ટ વોન્ટેડ ગુનેગારો વિશે જણાવીએ.
Dec 14,2023, 8:30 AM IST
lawrence bishnoi
લોરેન્સ બિશ્નોઇ ગેંગ વિરૂદ્ધ NIA ની મોટી એક્શન, પંજાબ-હરિયાણામાં 60 જગ્યાએ રેડ
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે રવિવારે કહ્યું કે સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને 6 શાર્પશૂટરોને અંજામ આપ્યો અને તેમાંથી ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. આ ઉપરંત બેને પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યા છે.
Sep 12,2022, 9:48 AM IST
gujarat
સુરત પોલીસ ઉંઘતી રહી અને મુંબઇ ક્રાઇમ બ્રાંચ શકીલ ગેંગના ચાર ગુંડાને ઉઠાવી ગઈ
સુરતના અડાજણ પાટિયાના વતની અને હાલ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ પરિવાર સાથે રહે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે સુરતના અસ્લમ નવીવાલાએ 13 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે પછી બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી.
Jul 28,2022, 17:32 PM IST
Strange incident
અમદાવાદમાં ચોરીનો વિચિત્ર બનાવ, ATM માંથી પૈસા નહી પરંતુ ગઠીયાઓ વિચિત્ર વસ્તુ લઇ ફરા
સામાન્ય રીતે એ.ટી.એમ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. એટીએમમાંથી ગઠિયો રૂપિયા નહિ પરંતુ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટના સામે આવતા પોલીસ અને બેંક સ્ટાફ પણ વિચારમાં પડ્યો છે.
Feb 5,2022, 0:03 AM IST
Ahmedabad
સાબરમતી વિસ્તારમાં સંતાડી રાખ્યા હથિયારો, ગેંગસ્ટરે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ
યુપીના કુખ્યાત ગેંગસ્ટર અને શાર્પશૂટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કુખ્યાત આરોપી મનીષએ પોતાના શાર્પશૂટર માટે કેટલાક હથિયારો પણ સંતાડી રાખ્યા હતા
Oct 6,2021, 19:38 PM IST
making a dummy page
સાવધાન ! રેસ્ટોરન્ટનું ડમી પેજ બનાવી ગઠીયાઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી
જાણીતી હોટલમાં એક થાળીના બુકિંગમાં 2 થાળી ફ્રી ની લાલચમાં ગુજરાતીઓ લાખો રૂપિયા ગુમાવ્યા છે. અનલોક બાદ છેતરપિંડીની અનોખી મોડેશ ઓપરેન્ડી અપનાવતી ઝારખડની જામતારની ઠગ ટોળકીની જાળમાં ક્યાંક તમેનાં ફસાવ તેનું ધ્યાન રાખજો નહી તો બેંક એકાઉન્ટ ખાલી થશે પછી છેતરપીંડીનો અનુભવ. સ્વાદ રસિક ગુજરાતીઓ માટે ઓનલાઈન છેતરપીંડી થી કેમ બચી શકાય ?
Aug 16,2020, 21:49 PM IST
Trending news
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
Anant ambani
અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ
Nail Cutting Days
Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા