हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
galwan valley ચીન
Galwan valley ચીન News
Defence Minister
ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત
મોદી સરકાર વૈશ્વિક સ્તર પર ચીનને અલગ થલગ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તમામ દેશ ચીનની કાયરતા માટે તેની આલોચના કરી રહ્યું છે. આ વચ્ચે, રશિયાએ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ને મોસ્કોમાં 24 જૂનના રોજ યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યાં છે. રાજકીય સૂત્રોએ આ વિશે માહિતી આપી છે.
Jun 20,2020, 8:14 AM IST
india
જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય, તેનો મુંહતોડ જવાબ આપીશું: PM મોદી
ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસથી લદ્દાખ બોર્ડર પરનો તણાવ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય સેનાએ તેમના એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, ગલવાન ખાડીની પાસે ચીન સૈનિકોની સાથે એન્કાઉન્ટમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે.
Jun 17,2020, 15:40 PM IST
india
લોહીયાળ સંઘર્ષ પર ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન, 'અમે વધુ ઝડપ નથી ઈચ્છતા'
લદાખ (Ladakh) માં ગલવાન વેલી (galwan valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહીયાળ સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોએ શહાદત વ્હોરી. આમ છતાં ચીન સતત વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહ્યું છે અને જાણે તેનો કશો વાંક નથી તેવું દુનિયાને દર્શાવી રહ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે એકવાર ફરીથી હિંસક ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને બુધવારે કહ્યું કે હિંસાની આ ઘટના ચીનના એલઓસીવાળા વિસ્તારમાં થઈ આથી અમારી જવાબદારી નથી. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો કૂટનીતિક અને સૈન્ય ચેનલોથી સંપર્કમાં છે.
Jun 17,2020, 15:01 PM IST
india
દગાબાજ ચીનને પાઠ ભણાવવા ભારત પાસે છે આ 5 વિકલ્પ, ડ્રેગન ઘૂંટણિયે પડવા મજબૂર થશે
ચીન (China) જો એમ સમજતું હોય કે તે લદાખ (Ladakh) માં નાપાક હરકત કરશે અને LACને બદલવાની કોશિશ કરશે તો ભારત કશું કરી શકશે નહીં તો ચીન એ વાત ભૂલી ગયું છે કે આ 1962નું હિન્દુસ્તાન (India) નથી. આ 2020નું ન્યૂ ઈન્ડિયા છે જે દરેક વાર પર જબરદસ્ત પલટવાર કરે છે. ન્યૂ ઈન્ડિયા (New India) નો સંકલ્પ છે કે જો છેડશો તો છોડીશું નહીં. ડોકલામથી લઈને ગલવાન ઘાટી સુધી ચીનને તેના પુરાવા પણ મળી ચૂક્યા છે.
Jun 17,2020, 7:37 AM IST
Trending news
gujarat
પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
White Food
White Food: ખાંડ જ નહીં આ 3 સફેદ વસ્તુ પણ વધારે છે ડાયાબિટીસ થવાનું જોખમ
Naliya Kand Case
નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કૉર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Alia Bhatt
આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Patan
મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં ચોંકાવનારો ખુલાસો
gujarat
આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફને ખંખેર્યા!
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર;16 ફેબ્રુઆરીએ નહીં લેવાય કોઈ પરીક્ષા, જાણો કારણ
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email