हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
First phase voting
First phase voting News
jammu kashmir
જમ્મુ અને કાશ્મીરમાં આજે પહેલા તબક્કાનું મતદાન, 24 સીટ પર 219 ઉમેદવારો મેદાનમાં
આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો સામેલ છે.
Sep 18,2024, 7:42 AM IST
Lok Sabha Election 2024
પહેલા તબક્કાના મતદાન બાદ એકાએક 'M' ફેક્ટર પર કેમ વધી ગયું ભાજપનું ફોકસ?
Apr 24,2024, 7:52 AM IST
Lok Sabha Election 2024
આ 2 ફેક્ટર, BJPને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષય
Lok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. જાણો કયા બે ફેક્ટર ભાજપ માટે ચિંતા ઊભી કરી રહ્યા છે?
Apr 22,2024, 16:33 PM IST
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
શુકવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. આ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર લોકોએ મતદાન કર્યુ. પહેલા તબક્કામાં 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા.
Apr 19,2024, 23:15 PM IST
Gujarat Election 2022
અમરેલી જિલ્લાની 5 બેઠકો માટે આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન
Gujarat Election 2022: First phase voting for 5 seats of Amreli district
Nov 30,2022, 21:30 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણી: મતદારોમાં ગજબનો ઉત્સાહ, કોને ફાયદો કરાવશે NDA કે મહાગઠબંધનને?
સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે.
Nov 3,2020, 16:13 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
મોદી માતાઓ-બહેનોની ચિંતા દૂર કરવાનું કામ કરે છે, એટલે ચૂંટણી જીતે છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચૂંટણી કેમ જીતે છે. મોદી ચૂંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને મહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે.
Nov 3,2020, 12:41 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
Bihar Election LIVE: મતદારોમાં ભારે ઉત્સાહ, બપોરના 3 વાગ્યા સુધીમાં 44.51% મતદાન
સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે.
Nov 3,2020, 15:40 PM IST
પીએમ નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં રેલી
સરદાર કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં?, છતાં તેમની જયંતી પર સ્મરણ સુદ્ધા ન કર્યું: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પહેલા છપરા અને ત્યારબાદ સમસ્તીપુરમાં ચૂંટણી રેલી સંબોધી. સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે.
Nov 1,2020, 13:08 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) એ આજે છપરા (Chapra) માં ચૂંટણી રેલી સંબોધી. તેમણે ભીડને બિરદાવતા કહ્યું કે આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા.
Nov 1,2020, 11:08 AM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણી LIVE: બપોરે 3 વાગ્યા સુધીમાં 46 ટકા જેટલું મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે.
Oct 28,2020, 16:46 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા