हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fee
Fee News
education
જો વિદ્યાર્થી શાળા બદલે તો તેની પાસેથી નવા સત્રની ફી લઈ શકાશે નહીં, વિગતો ખાસ જાણો
Gujarat Education: બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે સારું શિક્ષણ ખુબ જરૂરી છે. બાળકોનું ભાવિ સુધરે તો દેશનું પણ ભાવિ ચમકે છે. પણ ગુજરાતમાં તો જે રીતે શિક્ષણનું વેપારીકરણ જોવા મળી રહ્યું છે તે જોતા સ્થિતિ ચિંતાજનક લાગે છે. પણ આ બધા વચ્ચે હવે અમદાવાદ ડીઈઓએ ફી મુદ્દે એક પરિપત્ર ખાનગી શાળાઓ માટે બહાર પાડ્યો છે જેની વિગતો ખાસ જાણવી જરૂરી છે.
Apr 27,2024, 15:39 PM IST
El Salvador
આ દેશ ભારતીય મુસાફરો પાસે 1130 ડોલર લેશે પગ મૂકવાનો ટેક્સ, અમેરિકાનો છે પડોશી
મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરે ભારતીય મુસાફરો પર $1000નો ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આના પર $130નો વેટ પણ ચૂકવવો પડશે. ભારત ઉપરાંત આફ્રિકાના 57 દેશોના નાગરિકો માટે પણ આ જોગવાઈ કરવામાં આવી છે.
Oct 27,2023, 15:42 PM IST
bageshvar dham
એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ
Dhirendra Krishna Shastri Net Worth: સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે, જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે, ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.
May 20,2023, 20:13 PM IST
sbi
SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયા લાગશે ચાર્જ
Feb 16,2023, 11:04 AM IST
દીપિકા પાદુકોણ
દીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ
ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે.
Nov 9,2020, 13:06 PM IST
બ્લ્યૂ ફ્લેગ કિનારો
ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેશન, વર્લ્ડના 50 દેશમાં સામેલ
દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે
Oct 12,2020, 15:38 PM IST
CM
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે શિક્ષણ મામલે કરી મોટી જાહેરાતો
16 એપ્રિલથી ધોરણ 10 અને 12ની આન્સર સીટ તપાસની કામગીરી શરૂ કરવામાં આવશે
Apr 13,2020, 14:26 PM IST
સુરત
સુરત: ફીમાં મનમાની કરતી શાળાઓ પાસેથી FRCએ 3.50 લાખનો દંડ વસુલ્યો
FRCએ 25 શાળાઓ પાસેથી દંડ વસૂલ્યો. મંજૂરી વિના શાળાઓએ મસમોટી ફી વસૂલી જેને લઈને તેમની પાસેથી 3.50 લાખનો દંડ વસૂલાયો. અન્ય શાળાઓને પણ નોટિસ ફટકારવામાં આવશે.
Jan 25,2020, 14:09 PM IST
વડોદરા
MS યુનિવર્સિટીમાં ઉઠ્યો વિવાદનો વંટોળ, આખો મામલો એક ક્લિક પર
વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
Jun 15,2019, 10:34 AM IST
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ
અમદાવાદ : ફી લડતમાં સફળતા મળતા વાલીઓએ બાળકોને હાર પહેરાવી સ્કૂલે મોકલ્યા
વારંવાર વિવાદોમાં ઘેરાયેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોને સુપ્રિમ કોર્ટે લપડાક લગાવ્યા બાદ સ્કૂલ સંચાલકોએ આખરે સસ્પેન્ડ કરાયેલા તમામ બાળકોને 15 દિવસ બાદ શાળામાં ફરી એકવાર પ્રવેશ આપ્યો છે. ત્યારે વાલીઓ દ્વારા ફટાકડા ફોડી અને બાળકોને ફૂલનો હાર પહેરાવીને શાળામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીઓ પાસે સુપ્રિમનો ઓગસ્ટમાં ઓર્ડર આવ્યા બાદ જે ફી નક્કી થાય તે ફી 7 દિવસમાં નહિ ભરે તો એડમિશન ઓટોમેટિક કેન્સલ થશે તેવી બાંહેધરી માંગતા ફરી વિવાદ સર્જ્યો છે. ત્યારે કેટલાક વાલીઓએ આ બાંહેધરી પત્રક પર સહી પણ કરી દીધી છે, તો બાકી રહેલા કેટલાક વાલીઓએ હજુ બાંહેધરી પત્રક પર સહી કરી નથી અને તેઓ લિગલ ઓપિનિયન લીધા બાદ શુ કરવું તેનો નિર્ણય કરશે.
Apr 16,2019, 15:17 PM IST
Global Indian International scho0l
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓને સુપ્રીમ કોર્ટનો ટેકો
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હવે શિક્ષણમંત્રી કે પછી ફિ રેગ્યુલેટરી કમિટિને પણ ગણતી નથી, ઉંચી ફી ન ઉઘરાવવા બાબતે FRC નો આદેશ છતાં સ્કૂલ વધુ ફી માંગી રહી છે અને અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપ્યો નથી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે વાલીઓને ટેકો આપ્યો છે.
Apr 12,2019, 13:10 PM IST
Global Indian International scho0l
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હવે શિક્ષણમંત્રી કે પછી ફિ રેગ્યુલેટરી કમિટિને પણ ગણતી નથી, ઉંચી ફી ન ઉઘરાવવા બાબતે FRC નો આદેશ છતા સ્કૂલ વધુ ફી માંગી રહી છે અને અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપ્યો નથી.
Apr 12,2019, 10:45 AM IST
Ahmedabad
અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની ફી માટે મનમાની..જુઓ અહેવાલ
અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલે હજુ પોતાની મનમાની ચાલુ રાખી છે..એટલું જ નહીં પણ પોતે માગેલી ફી નહીં ભરનાર વાલીઓના બાળકોને કલાકો સુધી રૂમમાં પૂરી દીધા હતા..
Apr 2,2019, 14:45 PM IST
ફી નિયમન
ફી નિયમન મુદ્દે સુપ્રીમે શાળાઓને કહ્યું- 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરે
ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે શાળાઓને 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 16000 પૈકી 1863 શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે. શાળાઓ પ્રસ્તાવ નહીં આપે તો વિરૂદ્ધ પગલા લેવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે. આ મામલે વધુ સુનવણી 1 મહિના બાદ કરવામાં આવશે.
Jul 11,2018, 15:34 PM IST
Trending news
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ
kerala high court
મહિલાના શરીરને જોઈને 'ફાઈન' બોલશો તો ગણાશે અભદ્ર ટિપ્પણી, જાણો શું કહ્યું હાઈકોર્ટે
Bulletproof Glass
કેટલા રૂપિયામાં આવે છે બુલેટપ્રૂફ ગ્લાસ ? જાણો તેને ખરીદવા માટે છે કોઈ નિયમો
Amreli letter scam
'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસનું 10 દિવસનું અલ્ટિમેટમ
jaggery
શરદી કે ઉધરસ કંઈ નહીં થાય... રોજ ગોળ સાથે આ વસ્તુ ખાવા લાગો, દવા લેવાની જરૂર જ નહીં