हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FB post
Fb post News
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો, મંદિરો અને દુકાનોમાં કરી તોડફોડ
બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ ઘટના શનિવારની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ પોલીસે આ ઘટના મામલે આકાશ સાહા અને તેમના પિતા અશોક સાહાની ધરપકડ કરી છે. આકાશ સાહા પર પયગંબર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
Jul 17,2022, 16:10 PM IST
ઝારખંડ
ફેસબૂક પર હથિયારોની પૂજાનો ફોટો નાખવો પડ્યો મોંઘો, આ નેતાની કરાઈ ધરપકડ
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં કોંગ્રેસના જિલ્લા કોષાધ્યક્ષ અને જિલ્લા ઉદ્યોગ વિભાગના અધ્યક્ષ રાધા મોહન બેનર્જીએ ફેસબૂક પર આ પોસ્ટ મુકી હતી. ડીએસપી અમર પાંડેયે જણાવ્યું કે, ચાઈબાસાના ટુંગરી ખાતેના નિવાસસ્થાનેથી કોંગ્રેસના નેતા રાધા મોહન બેનર્જી ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી છે.
Oct 19,2019, 21:43 PM IST
પુલવામા હુમલો
સોશિલય મીડિયા પર શહીદ જવાનો અંગે કરી 'વાંધાજનક પોસ્ટ', પહોંચી ગયા જેલમાં
મધ્યપ્રદેશના મોન્ટી ખાને પોતાના ફેસબૂક એકાઉ્ટમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના સંબંધે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે
Feb 18,2019, 21:39 PM IST
Trending news
gujarat news
113 વર-વધુ અને જાનૈયા જોડે દાવ થઈ ગયો! લગ્નસ્થળ પર ના બંબુ હતો ના તંબુ, ગજબ કિસ્સો
gandhinagar
કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદ
Madhya Pradesh
દિકરો બન્યો દાનવ, પત્ની સહિત પરિવારના 8 લોકોને પતાવી નાખ્યા, પછી પોતે લટકી ગયો
UTTAR PRADESH
ઓશોનું પ્રવચન સાંભળ્યું! ચાર શબ્દનું સ્ટેટસ મૂક્યું...પછી બે મિત્રોએ જીવ દઈ દીધો
gujarat
બાબુઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવ્યો હતો? શું બાળકોના રમકડાં તપાસવાનો પગાર
gujarat
આ શબ્દો બોલતા જ ગાયત્રી બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં! હૈયું કંપાવી દેતી ઘટનામાં....
Income Tax
ફરી આવી PAN અને આધાર લિંક કરવાની જફા! આ તારીખ પહેલાં ભૂલ્યાં વિના પતાવી દેજો કામ
pm narendra modi
ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ 6 મહિનામાં આવશે મોટો રાજકીય ભૂકંપ, કઈ તરફ છે આ સંકેત?
breaking news
ખુશખબર! ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય
online shopping
ભારતીય મૂળની છોકરીએ ખોલી દીધી કેનેડામાં ઓનલાઇન શોપિંગ પોલ, કહ્યું અમે વિકસિત છીએ