हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Farmers Worried
Farmers worried News
Gujarat daily weather report
ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં મેઘો બોલાવશે ભુક્કા! ત્રણ દિવસ ખુબ જ ભારે
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ ગુજરાતના ખેડૂતો પર લટકતી તલવાર દેખાઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ સમયે મુસીબત આવી શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો. આવતી કાલથી એટલે કે 1 માર્ચથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
Mar 1,2024, 11:50 AM IST
meteorological department
એલર્ટ રહેજો! ગુજરાતમાં આવી રહી છે મેઘસવારી; આગામી 24 કલાકમાં આ જિલ્લાઓ પર તૂટી પડશે
Gujarat Weather Forecast: આગામી પાંચ દિવસ દરમ્યાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પરંતુ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની ઘાતક આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો.
Jan 9,2024, 17:04 PM IST
meteorological department
મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી ભયાનક આગાહી
Ambalal Patel Monsoon Prediction : એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.
Sep 24,2023, 16:50 PM IST
Valsad: Black thrips disease damages chilli crop
Valsad: બ્લેક થિપ્સ રોગથી મરચાના પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત
Valsad: Black thrips disease damages chilli crop, farmers worried
Feb 23,2023, 17:45 PM IST
Parts of Saurashtra witness cloudy weather
Parts of Saurashtra witness cloudy weather, farmers worried
Parts of Saurashtra witness cloudy weather, farmers worried
Apr 20,2022, 17:50 PM IST
Unseasonal Rain forecast for next two days in Gujarat
Unseasonal Rain forecast for next two days in Gujarat, farmers worried
Unseasonal Rain forecast for next two days in Gujarat, farmers worried
Apr 20,2022, 16:10 PM IST
Ahmedabad
ઠંડીના કાતિલ ચમકારા વચ્ચે ગુજરાતમાં ફરીથી પડશે કમોસમી વરસાદ! ખેડૂતો ચિંતાતૂર
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં 9 જાન્યુઆરીથી આજદિન સુધી મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે.
Jan 17,2022, 7:36 AM IST
Rain Update: Normal rainfall forecast
Rain Update: Normal rainfall forecast, farmers worried
Rain Update: Normal rainfall forecast, farmers worried
Aug 14,2021, 9:40 AM IST
Unseasonal Rains in Navsari district
Unseasonal Rains in Navsari district, farmers worried
Unseasonal Rains in Navsari district, farmers worried
Dec 12,2020, 13:25 PM IST
Farmers Worried
બનાસકાંઠાના સુઈગામમાં તીડનો આતંક, ખેડૂતો ચિંતામાં
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુઇગામમાં તીડોના થોડા ઝુંડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. સુઇગામના રણ નજીકના ગામ મેઘપુરાની સીમમાં હજુ પણ તીડના ઝુંડ જોવા મળી રહ્યું છે. તીડ કંટ્રોલની 5 ટીમો દ્વારા મેઘપુરા ગામની સીમમાં રહેલા તીડનો નાશ કરવા દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું છે. જેને લઇને મોટાભાગના તીડ રણ વિસ્તારમાં ચાલ્યા ગયા છે. જો પવનની દિશા બદલાય તો ફરીથી તીડ સરહદી વિસ્તારમાં આવે તેવી શક્યતાઓ છે. તીડ સુઇગામ નજીકના રણ વિસ્તારમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Dec 17,2019, 16:50 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર