हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
113/ 3
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Falguni Pathak
Falguni pathak News
Womens Day Special
આ ગુજરાતી ગાયિકાઓના કંઠમાં વસે છે સરસ્વતી, અવાજ પર આફરિન છે કરોડો ચાહકો
Women's Day Special: લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. એમાંય આ ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', જેણે મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધ.
Mar 8,2024, 9:24 AM IST
Falguni Pathak
નવરાત્રિના 9 દિવસમાં કરોડોની કમાણી કરે છે ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ
Falguni Pathak Garba Night: ભારતમાં 54 વર્ષીય ફાલ્ગુની પાઠકને 'દાંડિયા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1988માં સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેના 'ચુડી જો ખનકી', 'મૈને પાયલ હૈ છનકાઈ' અને 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા હિટ આલ્બમ પણ તેણે આપ્યા છે.
Oct 22,2023, 14:12 PM IST
Falguni Pathak
ગરબા ક્વીનને નેહા કક્કરનો જવાબ, ગીતના વિવાદમાં ફાલ્ગુની પાઠકનું નામ લીધા વગર કહ્યું
બોલિવુડ સિંગર નેહા કક્કરનું નવુ ગીત ‘મૈને પાયલ હૈ છનકાઈ’ હાલ વિવાદોમાં છે. આ ગીતને લઈને ફાલ્ગુની પાઠકે સવાલો ઉઠાવ્યા હતા. ગુજરાતી ગરબા ક્વીનને નેહા કક્કરે લાંબો લચક જવાબ આપ્યો છે. નેહા કક્કરે ફાલ્ગુની પાઠકનું નામ લીધા વગર જવાબ આપતી પોસ્ટ કરી છે.
Sep 25,2022, 15:46 PM IST
Navratri Garba
કિર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતના તમામ કલાકારો નવરાત્રિમાં અહીં મચાવશે ધમાલ
ગરબાપ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ તો ગરબા રમવા માટે આતુર છે જ સાથે ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે તે અમે તમને જણાવીશું.
Sep 26,2022, 9:53 AM IST
gujarat news
આ 9 ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધ
Women's Day Special: ભજન-સંતવાણીને ગુજરાતની સંસ્કૃતિ સાથે અજોડ નાતો રહેલો છે. લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. તેમાં પણ હવે મહિલા સિંગર પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. જેમણે નાની ઉંમરમાં સિંગિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી અને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું.
Mar 8,2022, 10:59 AM IST
Divya Khosla Kumar
ફાલ્ગુની પાઠકના જૂના ગીતનું થયુ રિમીક્સ, લોકોએ કહ્યું-સત્યાનાશ વાળી દીધું.
ફાલ્ગુની પાઠક (Falguni Pathak) નું 90ના દાયકાના અનેક ગીતો પોપ્યુલર છે. જેમાં ‘યાદ પિયા કી આને લગી...’ (Yaad Piya Ki Aane Lagi ) પણ પોપ્યુલર બન્યું હતુ. હવે આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મ મેકર દિવ્યા ખોસલા (Divya Khosla Kumar) ની સાથે ટિકટોક સ્ટાર મિસ્ટર ફૈસૂ પણ સાથે છે. આ ગીતમાં 10 વર્ષ બાદની દુનિયાને બતાવવામાં આવ્યું છે, જ્યારે કે ધરતી પર કોઈ પણ વ્યક્તિ નહિ બચે. આ ગીત બહુ જ વાયરલ થઈ રહ્યું છે. જોકે, ફેન્સને આ નવુ વર્ઝન ખાસ પસંદ આવ્યું નથી. લોકો આ ગીતને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. યુટ્યુબ પર આ ગીતને 2 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે.
Nov 18,2019, 16:00 PM IST
Trending news
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા
bollywood
5 દાયકા પહેલાં સરકારે આ ગીત પર કેમ મુક્યો હતો પ્રતિબંધ? જાણવા જેવું છે કારણ