Navratri 2022: કિર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતના તમામ કલાકારો નવરાત્રિમાં અહીં મચાવશે ધમાલ

ગરબાપ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ તો ગરબા રમવા માટે આતુર છે જ સાથે ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે તે અમે તમને જણાવીશું.

Navratri 2022: કિર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતના તમામ કલાકારો નવરાત્રિમાં અહીં મચાવશે ધમાલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વર્ષે નવરાત્રિ ધૂમધામ અને સંપુર્ણ છૂટછાટથી મનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  કોરોનાને કારણે ગત વર્ષે શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. ત્યારે ગરબાપ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ તો ગરબા રમવા માટે આતુર છે જ સાથે ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે તે અમે તમને જણાવીશું.

જાણો નવરાત્રિમાં કયા દિવસે, કયા કલાકરો ક્યાં કરશે પર્ફોમન્સ?

ઐશ્વર્યા મજમુદાર-
26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર

જીગરદાન ગઢવી-
26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- બાલેશ્વર પાર્ટી પ્લોટ, સિંધુભવન, અમદાવાદ

અરવિંદ વેગડા-
27 સપ્ટેમ્બરે- તાજ સ્કાયલાઈન, અમદાવાદ
28 સપ્ટેમ્બર- બહુચરાજી મંદિર
29 સપ્ટેમ્બર- કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર
30 સપ્ટેમ્બર- મોતીબાગ સિંધુભવન, અમદાવાદ
1 ઓક્ટોબર- સાંકળચંદ યુનિવર્સિટી, વિસનગર
2 ઓક્ટોબર- ગિફ્ટ સિટી, ગાંધીનગર
3 ઓક્ટોબર- MY FM
4 ઓક્ટોબર- રાજપથ ક્લબ, અમદાવાદ
7-8 ઓક્ટોબર- દુબઈ
9 ઓક્ટોબર- ગોવા
11 ઓક્ટોબરથી- અમેરિકા

ગીતા રબારી-
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- સી.બી. પટેલ હેલ્થ ક્લબ, VIP રોડ, સુરત

વિજય સુવાળા-
26 સપ્ટેમ્બર- રિવરફ્રન્ટ, અમદાવાદ
27 સપ્ટેમ્બર- બાયડ
28 સપ્ટેમ્બર- ધ લેક વ્યૂ રિસોર્ટ, રાજસ્થાન
29 સપ્ટેમ્બર- પોલીસ લાઈન, મહેસાણા
30 સપ્ટેમ્બર- વડોદરા
1 ઓક્ટોબર- ઉનાવા, બાલવા
2 ઓક્ટોબર- મોખાસણ
3 ઓક્ટોબર- દયાવાન પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, નિકોલ અમદાવાદ
4 ઓક્ટોબર- શ્રીનાથજી પાર્ટી પ્લોટ, નિકોલ, અમદાવાદ

આદિત્ય ગઢવી-
24-26 સપ્ટેમ્બર- વિવિઆના પાર્મ વીઆઈપી રોડ, સાઉથ બોપલ, અમદાવાદ
30 સપ્ટેમ્બર- શિવાલિક વિલા, રાજપથ રંગોલી રોડ, અમદાવાદ
1 ઓક્ટોબર- આર્યમાન બંગલો, થલતેજ, અમદાવાદ
2 ઓક્ટોબર- નંદનબાગ, સોસાયટી, શેલા, અમદાવાદ
3 ઓક્ટોબર- કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ
4 ઓક્ટોબર- ગ્રીન અંદાજ પાર્ટી પ્લોટ, અમદાવાદ

કીર્તિદાન ગઢવી-
26થી 5 ઓક્ટોબર- કેડી ફાર્મ, સરખેજ-ગાંધીનગર હાઈવે

કિંજલ દવે-
26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- રંગરાત્રિ-દાંડિયા નાઈટ્સ, પ્રીમિયમ કચ્છી ગ્રાઉન્ડ, બોરીવલી, મુંબઈ

ભૂમિ ત્રિવેદી-
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- પાટીદાર નવરાત્રિ, મોરબી

કાજલ મહેરિયા-
26 સપ્ટેમ્બર- પોલીસ લાઈન, મહેસાણા
27 સપ્ટેમ્બર- સેલિબ્રેશન, મહેસાણા
28 સપ્ટેમ્બર- થનગનાટ, ગાંધીનગર
29 સપ્ટેમ્બર- વડોદરા
30 સપ્ટેમ્બર- બારોટ વાસ, કાલોલ
1 ઓક્ટોબર- ઊંઝા
2 ઓક્ટોબર- મોખાસણ
4 ઓક્ટોબર- પોલીસ લાઈન, મહેસાણા
5 ઓક્ટોબર- થનગનાટ, ગાંધીનગર

જીગ્નેશ કવિરાજ-
25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- રાધિકા પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, અમદાવાદ

ફાલ્ગુની પાઠક-
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- સ્વ. પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ, કોમ્પલેક્સ, બોરીવાલી, મુંબઈ

દેવ પગલી-
ચોથું નોરતું- અંબાજી
સાતમું નોરતું- અંબાજી

પાર્થિવ ગોહિલ-
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- નેસ્કો સેન્ટર, ગોરેગાંવ, મુંબઈ

દેવાંગ પટેલ-
27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- રાધે રાસ ગરબા, હાથીજણ, અમદાવાદ

ઓસમાણ મીર-
26 સપ્ટેમ્બર- માતાનો મઢ, કચ્છ
29 સપ્ટેમ્બર- વડોદરા
30 સપ્ટેમ્બર- વિસનગર
1થી 5 ઓક્ટોબર, અમદાવાદ

દિવ્યા ચૌધરી અને ગમન સાંથલ-
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર
નવદર્ગા નવરાત્રિ મહોત્સવ, ઊંઝા

(નોંધઃ અન્ય સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર ફરતી જાહેરાતમાંથી કલાકારોના આગામી કાર્યક્રમ અંગેની આ માહિતી લેવામાં આવી છે.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news