हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ex MLA
Ex mla News
gujarat news
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ આગેવાનનું નિધન, પક્ષમાં શોકની લાગણી
આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન થયું છે. વારાણસી સીટનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝા એ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું.
Nov 29,2023, 12:01 PM IST
gujarat
ખેડબ્રહ્માના પૂર્વ MLA જેઠાભાઈ રાઠોડે પકડી અનંતની વાટ, એવું સાદગીભર્યું જીવન જીવ્યા
ગત રાત્રિના પરિવારજનો સાથે વાતો કરતા કરતા આંખો મીંચાઈ ગઈ હતી. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જેઠાભાઈ રાઠોડને ઘરે પહોંચી પુષ્પાંજલિ આપી હતી.
May 13,2023, 15:47 PM IST
Gujarat MLA
સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી
Government Of gujarat : નેતાઓનો પદ ગયા પછી પણ બંગલાઓનો મોહ છૂટતો નથી, આવામાં ગુજરાત સરકારના 17 પૂર્વ ધારાસભ્યો એવા છે જેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યાં નથી, અને તેમને નોટિસ મોકલવામાં આવી છે
Feb 4,2023, 11:44 AM IST
Mahipatsinh Jadeja
રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ
Mahipatsinh Jadeja Ribda : મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા
Feb 1,2023, 11:06 AM IST
GUJARAT ELECTIONS 2022
ગરીબ નેતાની દર્દભરી કહાની, ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ MLA
Gujarat Elections 2022 : ચૂંટણીના ઉમેદવારોની હાલ કરોડોની મિલકત ચર્ચામાં છે, ત્યારે ગુજરાતમાં એક એવા ધારાસભ્ય પણ છે જેઓ ગાંધીવાદી વિચારધારામાં માને છે અને ગરીબીમાં જીવન વ્યથિત કરી રહ્યાં છે
Nov 24,2022, 23:49 PM IST
Congress
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોના સામે જંગ હાર્યા
કોરોનાગ્રસ્ત નેતાનું અમદાવાદની યુએન મહેતા ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ છે. તેઓ કોરોનાગ્રસ્ત હતા. અને છેલ્લાં એક મહિનાથી સારવાર હેઠળ હતા
Nov 3,2020, 12:04 PM IST
gold man
ગોલ્ડમેનનાં નામથી પ્રખ્યાત સમ્રાટનું મોત, શરીર પર કરોડોનું સોનું પહેરતો હતો
કરોડો રૂપિયાનું સોનું પોતાનાં શરીર પર પહેરેલા ગોલ્ડનમેન સ્વરૂપે પ્રખ્યાત સમ્રાટનું મંગળવારે મોત થઇ ગયું. સમ્રાટ પોતાનાં શરીર પર આઠથી 10 કિલો સોનાના ઘરેણા પહેરતા હતા. પુણેા સંગમવાડી વિસ્તારમાં રહેતા સમ્રાટ મોઝે પોતાનાં શરીર પર દરરોજ 8-10 કિલો સોનાનાં ઘરેણા અને કિંમતી જવેરાત પહેરવાનો શોખ ધરાવતો હોવાને કારણે સમ્રાટ ગોલ્ડમેનનાં નામે લોકોમાં ખુબ જ પ્રખ્યાત હતો. આ દરમિયાન સમ્રાટ રાજ્યમાં જ્યાં પણ જતા હતા. ત્યાં તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોનાં ટોળા એકત્ર થતા હતા.
May 7,2020, 21:47 PM IST
pm modi
માળીયા હાટીના વૃદ્ધે પોતાની મરણમુડી PM રાહત ફંડમાં અર્પણ કર્યા, PM એ ફોન કરી આભાર
આજે સમગ્ર દુનિયા કોરોનાની મહામારીનો ભોગ બની રહી છે. લાખો લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બની ગયા છે અને બીજા લાખો લોકો હોસ્પિટલોમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કોરોના વાયરસનાં સંક્રમણથી લોકોને ઊગારવા માટે ભારત સરકાર દ્વારા અથાગ પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારના આ પ્રયાસોને કેટલાક સેવાના ભેખધારીઓની પણ મદદ મળી રહી છે. પરંતુ એક એવી વ્યક્તિએ જ્યારે પોતાની મરણમૂડી કોરોના સામેની લડાઈ લડવા દાનમાં આપી દીધી ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પણ તેની નોંધ લીધી.
Apr 21,2020, 0:50 AM IST
ગુજરાત
ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ કેમ કરી પેન્શન માટેની માગ, જુઓ વિગત
ગુજરાત એક્સ-MLA કાઉન્સિલની બેઠક યોજાઈ જેમાં પૂર્વ ધારાસભ્યોને મેડિકલની સુવિધા મળે એવી માગ કરવામાં આવી.
Jun 18,2019, 17:05 PM IST
રાજકોટ
રાજકોટ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, જાણો કારણ
રાજકોટ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું ભાજપને સમર્થન
Apr 21,2019, 15:40 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી