हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
316/ 7
(95.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
electric
Electric News
Summer
ગરમીને લાત મારીને તગેડી મુકશે આ 5 Ice Cooler! AC કરતા 10 ઘણા સસ્તા પડશે આ આઈસ કૂલર
Ice Cooler Desert Air Fan Will Feel Cool In Summers: ગરમી આવે કે ગરમીનો બાપ...42 હોય કે 45 ડિગ્રી....આ 5 આઈસ કૂલર સામે બધુ ઠરી જશે. માર્કેટમાં બૂમ પડાવવા આવી ગયા છે AC ને ટક્કર મારે એવા સાવ સસ્તા આઈસ કૂલર. આલુ ચાલુ નથી કંપનીઓ પણ છે સ્ટાન્ડર્ડ...
May 28,2024, 14:24 PM IST
electric
આટલું ધ્યાન રાખશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ફ્રીજ, ભૂલથી પણ કરશો નહી આવી ભૂલ
Fridge Care: ફ્રિજ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, પરંતુ જો આ મશીનની જાળવણી યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના કાર્યોમાં સમસ્યાઓ આવે છે.
Jul 28,2023, 16:41 PM IST
Wire
વાયરીંગમાં કેમ લાગે છે આગ, અત્યાર સુધીનું સૌથી મોટુ સત્ય આવ્યું સામે...
69 ટકા આગની ઘટનાઓ માટે નબળી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ વાયર અને સાધનો જવાબદાર છે. લોકો ઘણીવાર આ મહત્વપૂર્ણ હકીકતની અવગણના કરે છે અથવા અજાણ હોય છે. પરંતુ તેના પરિણામો ઘાતક હોઈ શકે છે.
Jan 20,2023, 8:40 AM IST
three pin plug
Three Pin Plug: ત્રણ પીનવાળા પ્લગની પ્રથમ પીન અન્ય પીન કરતા કેમ હોય છે જાડી? જાણો
મોટાભાગના ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ત્રણ પ્લગ નો ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે તે ઇલેક્ટ્રોનિક ઉપકરણો મા વપરાય છે, જેને સામાન્ય કરતાં વધુ વીજળીની જરૂર પડે છે, જેમ કે ફ્રિજ, ઇન્ડક્શન સ્ટોવ, પ્રેસ અને માઇક્રોવેવ વગેરે. પરંતુ જો તમે ક્યારેય આ પ્લગ જોયો હશે, તો તમને ખબર પડશે કે તેની ત્રણ પીનમાંથી બે પીન સામાન્ય છે પરંતુ એક પીન બંને કરતાં મોટી અને જાડી છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
Jan 20,2022, 10:13 AM IST
MARUTI SUZUKI
Maruti Suzuki આ કાર ઈલેક્ટ્રિક માર્કેટમાં આવતા જ લગાવી દેશે આગ, જુઓ આ છે કારણ
Maruti Suzuki 2024 સુધીમાં માર્કેટમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક ખાન લોન્ચ કરશે. જે પોપ્યૂલર વેગનઆરનો ઈલેક્ટ્રિક અવતાર હશે. આ એક સસ્તું ઈલેક્ટ્રિક કાર હશે જે સામાન્ય લોકોના બજેટમાં આવી જશે.
Dec 14,2021, 9:26 AM IST
petrol
હવે તમે પેટ્રોલ સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી શકો છો, જાણો કેવી રીતે
જો તમારી પાસે પેટ્રોલથી (Petrol) ચાલતુ કોઈ પણ સ્કૂટર છે તો આ ખબર આપના માટે છે. દુનિયાભરમાં અત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter) ધૂમ મચેલી છે, તેની વચ્ચે બેંગાલૂરુમાં કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂના પેટ્રોલ સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલવાની અનોખી પહેલ શરૂ કરી છે. આ માટે કોઈ ખાસ રકમની પણ જરૂર નથી.
Sep 1,2021, 7:45 AM IST
BMW
BMW એ પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, જુઓ તસવીરો
ઝી બ્યૂરો, અમદાવાદઃ લકઝરી કાર બનાવતી કંપની BMW એ લોંચ કરી પોતાની પહેલી ઈલેકટ્રોનિક કારનું મોડેલ. બીએમડબલ્યૂની આ કાર સ્પોટ્સ સેડાન કરા કહેવામાં આવે છે. ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં BMW i4 ઈલેક્ટ્રીક સેડનની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે. આ કારનો લૂક જોઈને જ તમે તેના પ્રત્યે આકર્ષાઈ જશો.
Mar 24,2021, 12:28 PM IST
NEXZU
ભારતમાં લોન્ચ થઈ શાનદાર ઈલેક્ટ્રીક સાઇકલ, સિંગલ ચાર્જ પર ચાલશે આટલાં કિ.મી. સુધી
ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. તેવામાં NEXZU MOBILITY કંપનીએ ભારતમાં પોતાની નવી ઈલેક્ટ્રીક સાઇકલ લોન્ચ કરી છે.
Feb 22,2021, 14:08 PM IST
KOMAKI
Single Charge માં આ સ્કુટર ચાલશે 125 કિમી, જાણો આ ઈલેક્ટ્રીક સ્કુટરની માહિતી
ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવને કારણે સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જેને કારણે કેટલીક કંપનીઓએ પોતાના નવા અને અત્યાધુનિક ઈલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કર્યા છે. તેવામાં દિલ્લી બેઝ્ડ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની કોમાકીએ નવું હાઈ સ્પીડ ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. ભારતીય બજારોમાં KOMAKI SEનો મુકાબલો ઓકિનોવા આઈપ્રેઝ પ્લસ, એમ્પીયર મેગ્નસ પ્રો, બીગોસ બી8, ઓડિસી હોક લાઈટ જેવા ઈલેક્ટ્રીક સ્કુટર સાથે થશે.
Feb 17,2021, 16:50 PM IST
GST Council Meet
ઇલેક્ટ્રિક વાહનો મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય
સરકાર ઇલેક્ટ્રિક વાહનના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માગે છે
Jul 25,2019, 9:41 AM IST
ઇલેક્ટ્રિક વાહન
ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM
સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે.
Jul 15,2019, 16:22 PM IST
ઇલેક્ટ્રિ્ક કાર
લોન્ચ થઈ ભારતની પહેલી ઇલેકટ્રિક એસયૂવી, કિંમત છે...
Jul 9,2019, 14:39 PM IST
buffalo
ભારે વીજકરંટને પગલે 12 ભેંસોનું મોત
ભારે વીજકરંટને પગલે 12 ભેંસોનું મોત
Jun 16,2019, 12:48 PM IST
Trending news
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ