हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
124/ 2
(26)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Education Loan
Education loan News
Education Loan
વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે તગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતો
Education Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.
Jun 9,2024, 14:21 PM IST
Mohammed Abdul Arfath
કેટલા સપના લઈને USA ગયો હતો, 25 વર્ષના યુવકની હત્યા, હવે પરિવારને માથે લોનનું ટેન્શન
એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓને કોણ બનાવી રહ્યું છે નિશાન? હાલમાં જ મોહમ્મદ અબ્દુલ અરફતના મોતના સમાચાર આવ્યા. પુત્ર અમેરિકા ભણવા ગયો હતો, પરિવારે ખુબ સપના સેવ્યા હતા કે હોશિયાર છોકરો ઘરનું ભાગ્ય ચમકાવી દેશે. પરંતુ પુત્રના મોતના સમાચારથી આ સપના પર પાણી ફરી વળ્યું. આ ઘટના બાદ પરિવાર એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.
Apr 12,2024, 9:27 AM IST
Education Loan
વિદેશમાં ભણવા સરકાર આપે છે 15 લાખની લોન, જાણો શું જોઈશે પુરાવા અને ક્યાં કરશો અરજી
Study Abroad Education Loan: સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થી ને પોસ્ટ ગ્રેજ્યુઅટ પી.એચ.ડી, ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમ માટે જ વિદેશ અભ્યાસ લોન મળવાપાત્ર થાય છે. ધો. ૧ર માં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીને ડિપ્લોમાં અથવા તેની સમકક્ષ તાંત્રિક અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે.
Mar 12,2024, 20:44 PM IST
Study Abroad
શું તમારું વિદેશમાં ભણવાનું સપનું છે? એજ્યુકેશન લોન મેળવવી છે તો જાણો પ્રક્રિયા
How to Apply for Education Loan: કેટલાક સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધ્યો છે. ચાલો જાણીએ એજ્યુકેશન લોન મેળવવાની પદ્ધતિ શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Oct 12,2023, 14:53 PM IST
Gujarati News
ગુજરાતીઓ સંતાનોને અભ્યાસ અર્થે વિદેશ મોકલવા, લોન લેતા પહેલાં આટલું જાણી લેજો!
Education Loan For Study: વિદેશમાં ભણવા જવા માટે Education Loan લેતા પહેલા કેટલી બાબતો જાણી લેવાની ખાસ જરૂર છે. જો આ બાબતો અંગે તમારી પાસે જાણકારી નહીં હોય તો લોન લઈને તમે ભરાઈ જશો. ખાસ ધ્યાનમાં રાખો આ મુદ્દાઓ....
Oct 6,2023, 12:52 PM IST
Study Abroad
ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ માટે સરકાર આપશે રૂપિયા, જાણો શું છે પ્રોસેસ
Education Loan: જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. આજે આપણે વાત કરીશું કે વિદેશ અભ્યાસ માટે લોનનો વિકલ્પ કેટલો યોગ્ય.
Aug 19,2023, 11:52 AM IST
Study Abroad
ગુજરાતી વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટે કાકા-બાપાને કરવી નહી પડે આજીજી
Study Abroad: જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. આજે આપણે વાત કરીશું કે વિદેશ અભ્યાસ માટે લોનનો વિકલ્પ કેટલો યોગ્ય.
Aug 16,2023, 12:54 PM IST
Education Loan Tips
કેવી રીતે પૂરું થશે વિદેશમાં ભણવાનું સપનું? આ રીતે કરો પ્લાનિંગ તો નહીં રહે ટેન્શન
Education Loan Tips: વિદેશ જઈને અભ્યાસ કરનારાઓનો આંકડો વધી રહ્યો છે. ફક્ત વર્ષ 2022માં જ લગભગ 7.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે ગયા છે. જેમાં કેનેડા, યુએસ, યુકે અભ્યાસ માટે ટોપ ડેસ્ટિનેશનમાં સામેલ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જો તમે પણ તમારા બાળકોને બહાર અભ્યાસ માટે મોકલવા માંગતા હોવ તો તમારે તેના માટે કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ.
Aug 16,2023, 12:54 PM IST
Education Loan
શું તમે એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છો? આ વાતો ધ્યાન રાખજો, થશે ફાયદો
નવી દિલ્લીઃ હાલના સમયમાં લોકો ઉચ્ચ એજ્યુક્શન માટે સારા કોલેજમાં એડમિશન લેવા ઈચ્છે છે. જો કે મોંઘી ફીના કારણે લોકો પોતાનો વિચાર બદલી નાખતા હોય છે. જો તમે હાયર એજ્યુકેશન લેવા માગતા હોવો તો તમે કોઈ બેંક પાસેથી એજ્યુકેશન લોન પણ લઈ શકો છો. આ લોન લેવા માટે એપ્લાય કરવાનું હોય છે, પરંતુ એજ્યુકેશન લોન લેવા માટે કેટલિક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે...
Mar 25,2022, 16:38 PM IST
budget 2021
Budget 2021: એજ્યુકેશન લોન થઈ શકે છે સસ્તી, છાત્રાઓએ નાણા મંત્રી પાસે કરી માંગ
જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે, લોકોને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) પાસેથી ઘણી આશાઓ છે. સમાન્ય ટેક્સપેયર્સ, કોર્પોરેટ્સ, વૃદ્ધ, મહિલાઓ, સ્ટુડેંટ્સ પોતાની માંગનું લિસ્ટ લઇને તૈયાર છે
Jan 27,2021, 19:01 PM IST
આઇસીઆઇસીઆઇ બેંક
ICICI Bank ઓફર કરી રહી છે 1 કરોડ સુધીની લોન, જાણો ડીટેલ
જો તમે હાયર એજ્યુકેશન કરવા માંગો છો અને પૈસાની અછત અનુભવી રહ્યા છો તો પરેશાન થવાની જરૂર નથી. પ્રાઇવેટ સેક્ટરની આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) 1 કરોડ રૂપિયા સુધીની એજ્યુકેશન લોનની સુવિધા આપી રહી છે.
Oct 18,2020, 20:36 PM IST
બેન્ક ઓફ ઇન્ડિયા
તહેવારની સીઝનનો ઉઠાવો ફાયદો, આ બેન્ક આપી રહી છે સસ્તી Home Loan
સાર્વજનિક ક્ષેત્રની બેન્ક BOI (બેન્ક ઓફ ઇન્ડિયા)એ તહેવારની સીઝન પર કસ્ટમર્સને લલચાવવા માટે મોટી જાહેરાત કરી છે. બેન્કે જાહેરાત કરી છે કે, તહેવારની સીઝન પર હોમ લોન પર ઓછામાં ઓછા વ્યાજ દર લગાવવામાં આવશે
Sep 9,2019, 11:26 AM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર