हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Economic Survey 2023
Economic survey 2023 News
kisan Samman Nidhi
2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા શું તમને મળ્યા?, PM-KISANમાં 11.3 કરોડ ખેડૂતો કવર
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ 2020-21 થી 2032-33 સુધી કાર્યરત ધિરાણ સુવિધા છે જેમાં લણણી પછીના મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક કૃષિ અસ્કયામતોના નિર્માણ માટે 3% વ્યાજ સબવેન્શન અને ક્રેડિટ ગેરંટી સપોર્ટ સહિતના લાભો છે.
Jan 31,2023, 18:40 PM IST
Budget Session 2023
PM મોદીએ બજેટ પહેલાં જ ખોલી દીધી બજેટની પોલ, કાલે સીતારમણ માત્ર જાહેરાતો કરશે
: સંસદનું બજેટ સત્ર(Budget Session 2023) આજથી શરૂ થઈ રહ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના(Droupadi Murmu)સંબોધન પછી, નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વે (Economic Survey) રજૂ કરી દીધો છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ વખતનું બજેટ (Budget 2023) કેવું રહેશે અને કહ્યું કે આ વખતનું બજેટ આશાનું કિરણ લઈને આવી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પહેલીવાર સંયુક્ત ગૃહને સંબોધન કરવા જઈ રહ્યા છે અને આ ભારતનું ગૌરવ છે, સંસદીય પરંપરાનું ગૌરવ છે.
Jan 31,2023, 15:43 PM IST
Economic Survey 2022-23
નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ, 6.5 ટકા વિકાસ દર રહેશે
Economic Survey: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોને સંબોધિત કર્યા પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આર્થિક સર્વેમાં વર્તમાન વર્ષના દેશના આર્થિક વિકાસનો હિસાબ હોય છે, જે બજેટ પહેલાં રજૂ કરવામાં આવે છે. તેના આધારે નક્કી થાય છે કે છેલ્લા એક વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી હતી?
Jan 31,2023, 14:09 PM IST
Budget Session 2023
આજે ભારત દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જોયા છે.
Jan 31,2023, 12:23 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત