हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
103/ 6
(15.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drama
Drama News
gujarat
આ રીતે ખેડૂતોને ચૂકવાશે વળતર? અધિકારીઓ AC ચેમ્બરમાં બેસી કરી રહ્યા છે સર્વેનું નાટક
રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે એક વલસાડ જિલ્લાના બાગાયત અધિકારીઓ એસી ઓફિસમાં બેસી સર્વેનું નાટક કરી રહ્યા છે.
Mar 17,2023, 16:43 PM IST
IPL 2022
વિરાટ કોહલીની જેમ ડ્રામા કરે છે રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ નહીં જીતે IPL 2022
IPL 2022 માં દરરોજ દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે કમાલ આર ખાને રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે રિષભ પંત અને કોહલીને લઈને મોટુ નિવેદન આપ્યું છે.
Apr 4,2022, 19:44 PM IST
Gujarati folk
સદીઓ પહેલાં લોકો કેવી રીતે મેળવતા હતા મનોરંજન, જાણવા કરો એક ક્લિક
થિયેટર અને મલ્ટીપ્લેક્સ બાદ હવે વેબસિરીઝનો જમાનો આવ્યો છે. લોકો મનોરંજન માટે હવે મોબાઈલમાં વેબસિરીઝ જોવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છોકે, વર્ષો પહેલાં જ્યારે આવી કોઈ સુવિધાઓ નહોંતી ત્યારે કઈ રીતે લોકોનું મનોરંજન થતું હતું. એ જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે જ્યાં તમને ભવાઈ વિશે જાણવા મળશે. જેમાં મનોરંજનની સાથો-સાથ સામાજિક સંદેશો આપવામાં આવતો હતો.
Dec 27,2020, 16:39 PM IST
વડોદરા
વડોદરા: પોલો ગ્રાઉન્ડ ખાતે 55 ફૂટ ઉંચા રાવણ દહનની તૈયારી શરૂ
શહેરમાં દશેરાના પગલે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા અને રાવણ દહનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે 55 ફૂટ ઊંચા રાવણ, 50 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળા લાવી દેવામાં આવ્યા છે.
Oct 7,2019, 22:10 PM IST
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એ રાજીનામું આપવાની ઓફર કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ઓફર કરી છે. તો લોકસભાના પરિણામ પછી સૌપ્રથમ રાહુલ ગાંધી અને હવે મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો આ ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતા તેઓએ રાજીનામાની ઑફર કરી છે.
May 25,2019, 19:30 PM IST
વડોદરા
વડોદરાના હત્યારા પ્રેમીનો કેસ લડવા માટે કોઈ વકીલ નથી તૈયાર
વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર નથી.
Apr 27,2019, 12:15 PM IST
વડોદરા
ડ્રામા આર્ટિસ્ટ મર્ડર કેસ: પ્રાચીનું 4-4 વખત ગળું દવાબી કરાઇ હત્યા
વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે.
Apr 26,2019, 10:56 AM IST
વડોદરા
વડોદરામાં મોડલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જેથી જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Apr 25,2019, 18:22 PM IST
અમિત શાહ
અમિત શાહની સભામાં આદિવાસી મહિલા ધૂણવા લાગી, જુઓ વીડિયો
અમિત શાહનું ભાષણ શરૂ થાય તે પહેલાં જ આદિવાસી મહિલા ધૂણવા લાગી અને પોતાને કાળી માતા ગણાવતી હતી. ત્યારબાદ અમિત શાહે પ્રભારીને મહિલાને સાઈડમાં લઈ જવા માટે ટકોર કરી
Apr 19,2019, 18:25 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!