हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dr Randeep Guleria
Dr randeep guleria 0 News
Dr Randeep Guleria
ઓમિક્રોન વેરિએન્ટમાં 30થી વધુ મ્યૂટેશન, ઘટી શકે છે વેક્સીનનો પ્રભાવઃ ગુલેરિયા
AIIMS Chief DR. Randeep Guleria Omicron Variant નવા અને સંભવિત રૂપે વધુ ચેપી પ્રકાર ઓમિક્રોન સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાથી 24 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ને જાણ કરવામાં આવી હતી. ત્યારથી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત અન્ય દેશોમાં કેસ નોંધાયા છે.
Nov 28,2021, 19:00 PM IST
Dr Randeep Guleria
તહેવારોની સીઝનમાં કોરોનાની થર્ડ વેવનો ખતરો? સાંભળો ડો. ગુલેરિયાની મહત્વની સલાહ
ડોક્ટર ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે તહેવારો ઉજવો, ખુશી મનાવો પરંતુ તે ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશી ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુલેરિયાનું એક વીડિયો નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
Oct 6,2021, 15:29 PM IST
Coronavirus
Delhi AIIMS ના ચીફએ કહ્યું- ટાળી શકાય છે કોરોનાની ત્રીજી લહેર, કરો આ નિયમનું પાલન
દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરનો પ્રકોપ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે
Jul 23,2021, 22:01 PM IST
Dr Randeep Guleria
Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, તમે પણ જાણો
ગુલેરિયાએ કહ્યું કે, ત્રીજી લહેરને રોકવી હોય તો તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીશું તો વાયરસ ફેલાશે નહીં. મેં બધાને અપીલ કરીશ કે બધા કોરોના નિયમોનું પાલન કરે અને જ્યાં પણ કોરોનાના કેસ વધુ છે ત્યાં લૉકડાઉન લાગૂ કરો અને બધાને વેક્સિન આપો.
Jun 23,2021, 21:56 PM IST
Covid India Updates
Corona: ડરો નહીં, બાળકો પર કોરોનાની ગંભીર અસરની આશંકા નથીઃ ડો. ગુલેરિયા
લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યવાર 15 રાજ્યો એવા છે જ્યાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે.
Jun 8,2021, 17:05 PM IST
Mucormycosis
Black Fungus પ્રાઇવેટ પાર્ટ પર પણ કરે છે હુમલો! થઈ શકે છે આ બીમારી
ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ કહ્યુ કે, બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની Immunity નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) જોવા મળી રહ્યો છે.
May 24,2021, 18:39 PM IST
COVAXIN
AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સીનને લઇને કહી મોટી વાત, જાણો શું કહ્યું
રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ''કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે.
May 15,2021, 14:20 PM IST
Covid Advisory
Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો,
એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વાયરસની હાલની સ્થિતિમાં જનતામાં પેનિક છે. લોકોએ ઘરમાં ઇન્જેક્શન, સિલિન્ડર રાખવાના શરૂ કરી દીધા, જેથી કમી થઈ રહી છે. કોરોના હવે એક સામાન્ય સંક્રમણ થઈ ગયો છે.
Apr 25,2021, 18:00 PM IST
coronavirus vaccine
Corona Vaccine લગાવ્યા બાદ બોલ્યા એમ્સના ડાયરેરક્ટર- ડરો નહીં, રસી તમને મારશે નહીં
એમ્સના ડાયરેક્ટરે વેક્સિન લગાવડાવ્યા બાદ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, વેક્સિનની મારા પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને હું સંપૂર્ણ પણે ઠીક છું.
Jan 18,2021, 17:39 PM IST
કોરોના વેક્સિન
ભારતમાં આ મહિને આવી જશે કોરોના વેક્સિન, એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ આપી માહિતી
ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું.
Dec 3,2020, 15:48 PM IST
Trending news
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત