हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Don Bradman
Don bradman News
Vinod Kambli
ડોન બ્રેડમેન કરતા વધુ એવરેજ...છતાં 28ની ઉંમરે કરિયર ખતમ, ભારતનો સૌથી બદનસીબ ક્રિકેટર
ભારતીય ક્રિકટેમાં એક એવો પણ ખેલાડી આવ્યો જેની સરેરાશ મહાન ડોન બ્રેડમેન કરતા વધુ રહી. પરંતુ કમનસીબી તો જુઓ ફક્ત 28 વર્ષની ઉંમરે જ તેણે પોતાની છેલ્લી મેચ રમવાનો વારો આવી ગયો.
Dec 11,2024, 12:48 PM IST
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
બીજા બ્રેડમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. 25 વર્ષનો આ બેટર સદી પછી સદી ફટકારી રહ્યો છે અને રેકોર્ડ્સ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી આ યુવા બેટ્સમેને માત્ર 8 ટેસ્ટ મેચ રમી છે અને તેની સિદ્ધિઓ એવી છે કે તેનું નામ મહાન ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયું છે.
Sep 27,2024, 23:03 PM IST
Kane Williamson
ટેસ્ટ ક્રિકેટમાં મોટો ધડાકો, વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ જોખમમાં; આ દિગ્ગજ તોડશે!
Virat Kohli: વિશ્વકપ 2023 બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ઘણા સીનિયર ક્રિકેટર રેસ્ટ પર છે. આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં એક બેટરે ધમાકો કરતા વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે.
Nov 29,2023, 22:49 PM IST
રોહિત શર્મા
INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ
હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી
Oct 21,2019, 14:16 PM IST
Rohit Sharma
રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
Oct 20,2019, 19:57 PM IST
વિજય મર્ચેંટ
આજે તે ભારતીયનો B'Day છે, જેને ઇગ્લેંડવાળા 'ગોરો' બનાવવા માંગતા હતા...
વિજય મર્ચેંટનો જન્મ 12 ઓક્ટોબરના રોજ મુંબઇમાં થયો. વિજય મર્ચેંટે 1933માં 22 વર્ષની ઉંમરમાં ભારત માટે પ્રથમ મેચ રમી. તેમણે જે મેચમાં ડેબ્યૂ કર્યું, તે ભારતની બીજી ટેસ્ટ મેચ હતી.
Oct 12,2019, 9:55 AM IST
રોહિત શર્મા
'હિટમેન' રોહિતે હાંસલ કર્યું નવું સિમાચિન્હ, હવે કરી બ્રેડમેનના રેકોર્ડની
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. રોહિત શર્માએ પ્રથમ દિવસે 115 રન નોટ આઉટ સાથે ક્રિઝ પર છે.
Oct 2,2019, 19:16 PM IST
ડોન બ્રેડમેન
સર ડૉનલ્ડ બ્રેડમેનઃ ક્રિકેટના 'ડોન'નો આજે જન્મદિવસ, જાણો- 5 ખાસ વાતો
મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો 27 ઓગસ્ટના જન્મદિવસ છે. તેમણે ઘણી અવિશ્વસનીય ઈનિંગ રમી છે જેમાં માત્ર 3 ઓવરમાં સદી બનાવવાની ઈનિંગ પણ સામેલ છે.
Aug 27,2019, 15:39 PM IST
ક્રિકેટ
ક્રિકેટઃ 1947માં આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાયો હતો પ્રથમ જંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1947માં 28 નવેમ્બરે રમાયો હતો. બંન્ને દેશો ત્યારથી અત્યાર સુધી 128 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે.
Nov 28,2018, 15:57 PM IST
birthday special
જન્મદિવસ વિશેષઃ આજે પણ ક્રિકેટના 'ડોન' છે આ બેટ્સમેન, ચોંકાવનારા છે રેકોર
27 ઓગસ્ટે ક્રિકેટના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો જન્મદિવસ છે, તેમના ઘણા રેકોર્ડ આજે પણ અવિશ્વસનીય છે.
Aug 27,2018, 17:02 PM IST
Trending news
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી