हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Divyanka Tripathi
Divyanka tripathi News
Divyanka Tripathi
ટીવીની આદર્શ વહુને કહેવાયું હતું કે ફિલ્મ કરવી છે તો ડિરેક્ટરની સાથે........
બોલીવુડમાં અનેક લોકો પોતાનું કરિયર બનાવવા માટે જતા હોય છે. ઘણી અભિનેત્રીઓ અત્યાર સુધી કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે. ક્યારેક ડિરેક્ટર તેની સામે એવી માંગો પણ કરતા હોય છે. આ વચ્ચે જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Dec 14,2023, 19:06 PM IST
Divyanka Tripathi
પ્રેમમાં દગા સાથે આ હિરોઈનને ડાયરેક્ટર સાથે રહેવાની પણ થઈ હતી ઓફર, આ રીતે ઓળખ બનાવી
Divyanka Tripathi Love Life: લોકપ્રિય ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ આજના સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પરંતુ દરેકની પ્રિય વહુને વાસ્તવિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
Oct 7,2023, 16:57 PM IST
Bigg Boss
સલમાને સાત વાર ઓફર કરી તો પણ આ કલાકારોએ બિગ બોસનો હિસ્સો બનવાની પાડી દીધી ના..!
Celebs Who Rejected Bigg Boss: બિગ બોસ 17 માટે સ્પર્ધકોને ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. ઘણા નામ સામે આવ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સેલેબ્સને દર વર્ષે શોમાં આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે પરંતુ તેઓ દરેક સિઝનમાં રિજેક્ટ કરે છે.
Aug 20,2023, 16:27 PM IST
Tv actresses
ટીવી સિરિયલો પર રાજ કરે છે આ અભિનેત્રીઓ, પતિઓ કરતા પણ કરે છે વધુ કમાણી
Tv actresses: આપણને ફિલ્મો કરતા ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરનારાનું કામ સરળ લાગે છે. પરંતુ એવું હોતુ નથી. કારણ કે ટીવી સિરિયલના લીડ રોલમાં રહેતી અભિનેત્રીઓને કલાકો સુધી શુટિંગના સેટ પર હાજર રહેવુ પડતું હોય છે. પરંતુ શું તમે જાણો છો આ માટે આ સુંદર અભિનેત્રીઓ સારી એવી રકમ લે છે. તેમાંથી ઘણી ટીવી એક્ટ્રેસ એવી છે, જે કમાણીની વાતમાં પોતાના પતિઓને પણ પાછળ છોડી દે છે.
Jan 11,2023, 21:29 PM IST
Divyanka Tripathi
Rubina થી Bharti Singh સુધીની અભિનેત્રીઓની કમાણી સામે તેમના પતિઓ પણ ભરે છે પાણી!
Actresses Who Are Richer Than Their Husbands: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક ટીવી અભિનેત્રીઓ છે જે રાત દિવસ એક કરીને આકરી મહેનત કરે છે અને તેઓને સફળતા પણ મળી છે. તેમના નામ ટીવીની મદદથી આજે ઘર ઘરમાં લેવામાં આવી રહ્યાં છે. આ અભિનેત્રીઓએ મહેનત પછી સફળતા હાંસલ કરી છે. અને આજે તેઓ ટીવીનું મોટુ નામ બની ગયા છે. આજે અમે એવી 5 અભિનેત્રીઓ અંગે જણાવીશું જે પોતાના પતિ કરતાં વધુ કમાણી કરે છે. પરંતુ તેઓને આ વાતનો બિલકુલ ઘમંડ નથી.
Oct 14,2022, 9:34 AM IST
Divyanka Tripathi
Pics: રૂબિના દિલૈકથી લઈને ભારતી સિંહ...આ 5 અભિનેત્રી પતિ કરતાં કરે છે વધુ કમાણી
અમે એવી 5 અભિનેત્રીઓ અંગે જણાવીશું જે પોતાના પતિ કરતાં વધુ કમાણી કરે છે. પરંતુ તેઓને આ વાતનો બિલકુલ ઘમંડ નથી.
Jun 26,2022, 14:34 PM IST
TV Actresses Childhood Photos
Anupama થી Imlie સુધી, ઓળખી બતાવો બાળપણમાં ક્યૂટ દેખાતી TV ની આ વહુઓને
TV Actresses Childhood Photos: આજે 14 મી નવેમ્બર બાળ દિવસ છે. માત્ર બાળકો માટે જ નહીં પરંતુ દરેક શખ્સ માટે પણ આ દિવસ ખાસ છે જેમણે તેમની અંદરના બાળકને સાચવી રાખ્યો છે. આજે 14 નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે (Children's Day 2021) પર અમે તમારા માટે કેટલીક એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે વિશ્વાસ નહીં કરો. આ તસવીરોમાં અમે તમને ટીવીની વહુઓના બાળપણની ક્યૂટનેસ દેખાળવા જઈ રહ્યા છીએ. જુઓ બાળપણમાં કેવી દેખાતી હતી તમારી પ્રિય અનુપમા (Anupama) એટલે કે રુપાલી ગાંગુલી (Rupali Gangauli) અને આ ફેમસ અભિનેત્રીઓ...
Nov 14,2021, 11:50 AM IST
TV actress
ડેબ્યૂના સમયે આટલી ભોળી લાગતી હતી આ ટીવી અભિનેત્રીઓ, Nia Sharma તો ઓળખાતી જ નથી
ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી એક્ટ્રેસ છે જેમણે પોતાના હુનરના દમ પર લાંબા સમયથી ટોપ લિસ્ટમાં સ્થાન જમાવી રાખ્યું હોય. રૂપાલી ગાંગુલી, રુબીના દિલૈક, નિયા શર્મા વગેરે એક્ટ્રેસિસે કારકિર્દીની શરૂઆતના તબક્કામાં અલગ પ્રકારની ભૂમિકા ભજવી હતી. આજે આ એક્ટ્રેસીસ ભલે બિન્દાસ અને દિલકશ લાગતી હોય, પરંતુ તેમની ડેબ્યૂ સીરીયલમાં તેમનો લુક જોઈને તમે ઓળખી પણ નહીં શકો. આવી જ કેટલીક ટોચની ટીવી અભિનેત્રીની ડેબ્યૂ સિરિયલમાં લુક જોઈને તમે પણ કહેશો...ના હોય!...
Jul 7,2021, 17:56 PM IST
amitabh bachchan
મહાનાયક બચ્ચને આવુ પહેલા ક્યારેય ન કર્યું, ખેંચી લીધો એક્ટ્રેસનો દુપટ્ટો..
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ટેલિવુડ પડદાની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન દુપટ્ટાથી પડકીને દિવ્યાંકાને લઈ જતા દેખાઈ રહ્યાં છે. હકીકતમાં, આ વીડિયો કોઈ શૂટનો છે, જેને દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચન આ વીડિયોમાં દિવ્યાંકાને કહી રહ્યાં છે કે, ભરોસો કરો છો, તો એના પર ભરોસો કરવી તમારી જવાબદારી છે.
Feb 3,2020, 20:01 PM IST
Divyanka Tripathi
દિવ્યાંકા ત્રિપાઠી પ્રેગનન્ટ ? આ તસવીરે જગાવી ચર્ચા અને પછી...
ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’માં કામ કર્યા પછી દિવ્યાંકાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે
Mar 22,2019, 16:34 PM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?