Display News

iPhone 15 ને ટક્કર આપવા મેદાનમાં આવ્યું સેમસંગ, લાવી રહ્યું છે આ તગડો ફોન
Samsung Galaxy S24 series Launch: સેમસંગ તેની આગામી ફ્લેગશિપ સિરીઝ 2024ની શરૂઆતમાં લોન્ચ કરવા જઈ રહી છે. તે સમય દરમિયાન, જ્યારે OnePlus 12 અને iQOO 12 જેવા ફોન લોન્ચ કરવામાં આવશે, ત્યારે સેમસંગ તેની નવીનતમ Galaxy S24 ફ્લેગશિપ શ્રેણી રજૂ કરવા માટે તૈયાર છે. શ્રેણીમાં ત્રણ મોડલ (સ્ટાન્ડર્ડ, પ્લસ અને અલ્ટ્રા) લોન્ચ કરવામાં આવશે. જો લીક્સની વાત માનીએ તો નવી સીરીઝમાં શાનદાર ડિસ્પ્લે, પાવરફુલ બેટરી અને ઘણી રોમાંચક ફીચર્સ મળી શકે છે. સેમસંગ તેના સેમિકન્ડક્ટર બિઝનેસમાં પડકારોનો સામનો કરી રહી છે. કંપની ચિપની અછતનો સામનો કરી રહી છે, જે તેના ફોન અને અન્ય ઉપકરણોના ઉત્પાદનને અસર કરી રહી છે. આ પડકારનો જવાબ આપવા માટે, સેમસંગ તેના આગામી S-સિરીઝના ફ્લેગશિપ ફોન્સ, Galaxy S24 સિરીઝને, સામાન્ય કરતાં વહેલા લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ફોન જાન્યુઆરીની શરૂઆતમાં લોન્ચ થવાની આશા છે. લોન્ચ પહેલા પણ અફવાઓ ઉડી હતી.  
Nov 8,2023, 11:04 AM IST
અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી નહી મળે તક !
જ્યારે અમદાવાદના નહેરુબ્રિજનું ઉદઘાટન થયું, ત્યારે જવાહલાલ નહેરું એક ખાસ કારમાં બેસીને નહેરુબ્રિજ પર પહોંચ્યા હતા. જો એ કાર અમદાવાદમાં આજે પણ જોવા મળે તો !! નવાઈ લાગશે. પરંતુ આજે પણએ કારની હયાતી છે. આખરે ક્યાં? તો આવો જાણીએ. વિન્ટેજ અને ક્લાસિક કાર વિશે સાંભળવું જેટલું રસપ્રદ છે. તેટલો જ રસપ્રદ છે તેમનો ઈતિહાસ. અમદાવાદમાં દર બે વર્ષે યોજાતાં વિન્ટેજ એન્ડ કલાસિક કાર એક્સિબિશનમાં આવી એક નહીં પરંતુ 80 વીન્ટેજ અને કલાસિક કાર જોવા મળી. જેનું અમદાવાદ સાથે જાણે કે વર્ષો પુરાણો નાતો હોય. કેટલીક એવી દુર્લભ કાર્સ પણ અહીં જોવા મળી. જેનાં વિશે સાંભળતાં તમને અમદાવાદનો ભવ્યાતિભવ્ય ભૂતકાળ યાદ આવી જશે. 
Feb 9,2020, 21:37 PM IST

Trending news