हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dinesh Chandimal
Dinesh chandimal News
srilanka
ગાલે ટેસ્ટમાં મોટો ઉલટફેર, શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 1 ઈનિંગ્સ અને 39 રનથી આપ્યો કારમો
શ્રીલંકાના ખેલાડી દિનેશ ચાંદીમલે ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારીને મહારેકોર્ડ બનાવ્યો. તો ડેબ્યુ મેચ રમી રહેલા સ્પિન બોલર પ્રભાત જયસૂર્યાએ 12 વિકેટ ઝડપીને ટીમને મહત્વની જીત અપાવવામાં ભાગ ભજવ્યો.
Jul 11,2022, 22:45 PM IST
Team India
વેંકટેશને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, દર્દથી કણસતો રહ્યો; VIDEO વાયરલ
વેંકટેશ અય્યરને કેચ પકડતી વખતે આ ઈજા થઈ હતી. અય્યરે શ્રીલંકાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલનો કેચ પકડ્યો હતો. આ દરમિયાન બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જોકે, અય્યરે હિંમત બતાવી અને કેચ છોડ્યો નહીં. આ બધુ કેમેરામાં કેદ થઈ ગયું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
Feb 28,2022, 10:07 AM IST
Dinesh Chandimal
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર
14 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમમાં દિનેશ ચાંદીમલ, સ્પિનર અકિલા ધનંજયા અને દિલરૂવાન પરેરાની ટીમમાં વાપસી થઈ છે.
Aug 7,2019, 17:54 PM IST
એશિયા કપ 2018
Asia Cup 2018: શ્રીલંકાને ઝટકો, દિનેશ ચંડિમાલ ટૂર્નામેન્ટમાંથી બહાર
શ્રીલંકન ટીમનો કેપ્ટન દિનેશ ચંડિમાલ ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.
Sep 10,2018, 19:37 PM IST
Dinesh Chandimal
શ્રીલંકન કેપ્ટન-કોચ-મેનેજર 4 વનડે અને 2 ટેસ્ટ માટે સસ્પેન્ડ
આઈસીસીએ બોલ સાથે છેડછાડના મામલે ત્રણેય પર પ્રતિબંધ મુક્યો છે.
Jul 16,2018, 20:33 PM IST
Dinesh Chandimal
બોલ ટેમ્પરિંગઃ દિનેશ ચંડીમલ પર પ્રતિબંધ યથાવત, ત્રીજી ટેસ્ટમાંથી બહાર
આ 28 વર્ષીય ખેલાડી હવે ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. આ ટેસ્ટ માટે લકમલને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.
Jun 23,2018, 17:31 PM IST
West Indies vs Sri Lanka
કેપ્ટન ચાંદીમલ સહિત શ્રીલંકા ટીમ મેનેજમેન્ટે બોલ ટેમ્પરિંગમાં સ્વીકાર કરી
શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંદીમલ સહિત ટીમ મેનેજમેન્ટે ખેલ ભાવનાથી વિપરીત આચરણના આઈસીસીના આરોપનો સ્વીકાર કરી લીધો છે.
Jun 22,2018, 18:38 PM IST
ICC Code of Conduct
ICCએ શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંડીમાલને બોલ ટેમ્પરિંગમાં દોષી ઠેરવ્યો
ત્રીજા દિવસે અમ્પાયરોએ શ્રીલંકન ખેલાડીઓને બોલ ખરાબ રીતે ચમકાવવાને કારણે પાંચ રનની પેનલ્ટી અને બોલ બદલવાનો નિર્ણય લીધો હતો.
Jun 17,2018, 16:01 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય