हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dimond City
Dimond city News
surat
સુરતનો બહુચર્ચિત જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ શો ફેબ્રુઆરીમાં યોજાશે
ગુજરાતમાં જે રીતે વાઈબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગકારોને આકર્ષવાની પ્રિ-ઈવેન્ટની સાથોસાથ સુરતના ઉદ્યોગકારો માટે મહત્ત્વનો ગણાતો જેમ એન્ડ જ્વેલરી શો સ્પાર્કલ આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં યોજવા અંગે ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના એક્ઝિબિશન સ્પાર્કલમાં પ્રથમ વખત 50થી વધુ સ્ટોલમાં સિન્થેટિક ડાયમંડનું પ્રદર્શન યોજવામાં આવશે. ચેમ્બરના જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ એક્ઝિબિશન આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Dec 16,2020, 8:06 AM IST
surat
રાતોરાત રસ્તા પર આવી ગયા સુરતના 2000 રત્ન કલાકારો, મંદીનું કારણ ધરી રજા આપ
ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમા સુરતમાં 2 હજારથી વધુ રત્ન કલાકારોને મંદીના કારણે છુટ્ટા કરી દેવામા આવતા તેઓ રસ્તા પર આવી ગયા છે. એક દિવસ અગાઉ જ કતારગામ સ્થિત ગોધાણી ઇમ્પેક્સ દ્વારા 350થી વધુ રત્ન કલાકારોને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામા આવ્યા હતા. કંપનીમાં માલ ન હોઈ તેમજ મંદી ચાલતી હોવાનું કારણ આગળ ધરી રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી હતી. હાલ એવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે કે, આ તમામ રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે.
Sep 3,2019, 15:58 PM IST
Ganesh Chaturthi
સુરત : 500 કરોડના ડાયમંડ ગણેશની સ્થાપના કરાઈ, સાઉથ આફ્રિકાની ખાણમાંથી મળ્ય
સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવની ધામધૂથી ઉજવણી થઈ રહી છે. વિવિધ પંડાળોમાં જુદી જુદી થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમા એક હીરા દલાલ દ્વારા પોતાના ઘરમા 500 કરોડ રૂપિયાના ડાયમંડ ગણેશજીની સ્થાપના કરતા સૌ કોઈમાં કુતૂહલ સર્જાયું છે.
Sep 2,2019, 11:54 AM IST
surat
24 કલાકમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ, વધુ એક યુવકની લાશ મળી
ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટીની ઉપમા ધરાવતું સુરત શહેર હવે ધીરે ધીરે ક્રાઈમ નગરી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ચોવીસ કલાકના ગાળામાં સુરતમાં બીજી હત્યાનો બનાવ બન્યો છે. હજી ગઈકાલે વહેલી સવારે સુરતમાં હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે હવે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
Jul 11,2019, 8:04 AM IST
surat
‘ક્રાઈમ સિટી’ સુરતમાં વધુ એક હત્યા, વહેલી સવારે યુવકની લાશ મળી
સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. જેને જોતા લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટીની સાથે ક્રાઈમ સિટીની પણ ઉપમા સુરતને આપવી પડે તેવી હાલત થઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી છે. મરનાર યુવકનું નામ અભિષેક વામનવાન હોવાનું સામે આવ્યું છે.
Jul 10,2019, 10:02 AM IST
diamond bourse
સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્
દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે. જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે.
Jun 24,2019, 13:48 PM IST
surat
સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી
સુરતમાં જનસંખ્યા 60 લાખને પાર થઇ છે, ત્યારે વાહનોની સંખ્યા 33 લાખને પાર થઈ ચૂકી છે. મોટાભાગના ઔદ્યોગિક શહેરમાં દર વર્ષે વાહનોની સંખ્યા વધતી હોય છે, પરંતુ સુરતમાં ઉલટું થયું છે. સુરતમાં 2017-18ની તુલનામાં 2018-19નાં વર્ષમાં વાહનોની સંખ્યામાં 4.73 ટકાનો ઘટાડો થયો છે.
May 31,2019, 9:56 AM IST
surat
2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવ
કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે.
May 21,2019, 15:24 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન