हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dharmaj
Dharmaj News
Gujarat Model Village
ગુજરાતના આ ગામડાઓની પ્રગતિ જોઈને તો ભલભલા મેટ્રો સીટી પણ બળી બળીને ખાખ થઈ જાય
Gujarat Model Villages: સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે.
Dec 5,2023, 14:31 PM IST
gujarat
કેમિકલ કાંડ બાદ ધર્મજમાં પોલીસે છાપો મારતા દોડાદોડીમાં પડી જતા બુટલેગરનું મોત
રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં છાપા મારી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તે અંતર્ગત પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધર્મજ ગામનાં તળપદા વાસમાં છાપો મારવામાં આવતા દેશી દારૂ ગાળતા લોકોમાં નાસભાગ મચી હતી.
Jul 27,2022, 18:52 PM IST
Dharmaj
ગુજરાતનું ધર્મજ છે ભારતનું સૌથી ધનિક ગામ, મેકડોનાલ્ડથી માંડીને હાઇટેક હોસ્પિટલ જેવી
ધર્મજ ગામને એનઆરઆઈ (NRI) ગામ પણ કહે છે. અહીંના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામ ધંધો કરે છે.
Jun 28,2021, 17:55 PM IST
Dharmaj
દોમ દોમ સાહેબીમાં આળોટે છે ગુજરાતનું આ ગામ, મર્સીડિઝ અને BMW ગાડીઓ દોડે છે રસ્તા પર
જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે.
Jan 21,2021, 16:41 PM IST
Dharmaj
ભારતનું સૌથી ધનાઢ્ય ગામ છે આપણા ગુજરાતમાં, સમૃદ્ધિ જોઈને આંખો ફાટી જશે
જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મન પર એક ચોક્કસ તસવીર ઉઠતી હોય છે. જેમાં ધૂળીયા રસ્તા હોય, ઘોડા ઘાડી, કાચા પાકા રસ્તા અને મકાન હોય, ખેતરો હોય. પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે. રસપ્રદ વાત એ છે કે આવું સમૃદ્ધ અને અત્યંત પૈસાવાળુ ગામ આપણા ગુજરાતમાં જ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખુબ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારેબાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારનું જીવન જીવે છે.
Jan 24,2020, 15:59 PM IST
Dharmaj
ધર્મજમાં આજે ફેરમતદાન, EVM-VVPAT પાસે અંધારુ હોવાથી મતદારો ગૂંચવાયા
આણંદના સોજીત્રાના ધર્મજમાં આજે ફેર મતદાન યોજાઈ રહ્યું છે. 23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં થયેલા મતદાન સમયે ધર્મજ ગામના બુથ નંબર 8 પર સવારે 10 વાગ્યા સુધીમાં 10.51% મતદાન નોંધાયું હતું.
May 12,2019, 10:36 AM IST
Trending news
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો
Brahmi
Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે
BJP gujarat
ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Anushka Sharma
અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી મહારાજ પાસે માંગ્યા આવા આશીર્વાદ
big decision
2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ
Ravindra Jadeja
રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવ્યા, અચાનક આ પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થયા
Viral Video
જો તમને 5 રૂપિયાના પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગોપાલ નમકીનમાંથી નીકળ્યો ઉંદર
Artificial Intelligence
જો તમે આ નોકરી કરતા હોવ તો સાવધાન! AI છીનવી લેશે આ 7 પ્રકારની નોકરી
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે