हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Devayat Khawad
Devayat khawad News
Devayat Khawad
લોક સાહિત્યકાર દેવાયત ખવડના રિમાન્ડ આજે થશે પૂર્ણ
Folk writer Devayat Khawad's remand will be completed today
Dec 19,2022, 10:25 AM IST
gujarat
'રાણો રાણાની રીતે' ફેમ દેવાયત ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર, મોટી કાર્યવાહી થશે?
આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
Dec 17,2022, 17:16 PM IST
gujarat
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરાર, ઘરે તાળા અને ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતર્યા!
ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ એક વખત ફરીથી વિવાદમાં સપડાયા છે. રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો.
Dec 9,2022, 19:17 PM IST
gujarat
‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં, હુમલાના CCTV સામે આવ્યા!
ફરી એક વખત દેવાયત ખવડ પોતાના કૃત્યના કારણે વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય બેક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
Dec 7,2022, 17:54 PM IST
Ten people injured
સુરેન્દ્રનગરમાં દેવાયત ખવડને માથાકુટ થતા ફાયરિંગ, 10 લોકો ઘાયલ, ગામમાં પોલીસનો ખડકલો
જિલ્લાના સુદામડા ગામમાં બે જુથ સામસામે આવી જતા હવામાં ફાયરિંગ થયા હતા. ઘરમાં ભરેલા કડબમાં આગ લગાવી દેવાતા અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. હાલ તો ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને 10થી વધારે લોકોને ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઇ મોગલ અને દેવાયત ખવડને એકબીજાના ભરડીયામાં તથા ખાણમાં જવાના રસ્તા બાબતે બબાલ થઇ હતી.
Jun 5,2022, 23:13 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો