हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dev Goswami
Dev goswami News
જૂથ અથડામણ
હિમતનગર: કાણીયોલ ગામે 2 જૂથ વચ્ચે અથડામણમાં 5ને ઇજા, પોલીસનો બંદોબસ્ત
પોલીસે પરિસ્થિતિને જોતા જીલ્લા એસ.ઓ.જી પોલીસ અને એલ.સી.બી પોલીસ તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
Feb 7,2019, 8:42 AM IST
પોલીસ કોન્સ્ટેબલ
હિંમતનગર: કારમાં બેસીને દારૂ પી રહેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો
હિંમતનગર પાસે સહકારીજન ચાર રસ્તા પર પોલીસ લખેલી બલેનો કારમાં પોલીસ વર્ધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. કારને પાર્ક કરીને તેમાં દારૂની મહેફીલ મણતા પોલીસ કર્મીને જાહેર જનતાએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોપ્યો હતો. ત્યારે એક દારૂની બોટલ પણ કરામાંથી મળી આવી છે.
Jan 9,2019, 17:54 PM IST
સાપ
હિંમતનગર: જંગલમાંથી ઝેરી સાપ પકડી વેચતા તસ્કરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટ
તમે ગાંજા,ચંદન,ચરસ ,દારુની તસ્કરી થતી જોઈ હશે. પણ આજે અમે આપને જેના એક જ ડંખથી મોતને ભેટવા મજબુર કરતા કોબ્રા નાગની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કરીશું. શહેર અને ગામોમાં સ્નેક કેચરનું કામ કરતા લોકો હવે લોકોના ઘરોમાં ઘુસતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે સાપોનું ઝેર કાઢવા વેચાણ કરતા તસ્કરો ફોરેસ્ટ ખાતા એ ઝડપી પાડ્યા છે.
Jan 2,2019, 23:36 PM IST
ગુજરાત સરકાર
સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓનો અભ્યાસ નહિ પણ મજૂરી
સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની જગ્યાએ મજૂરી કરવામાં આવી રહી છે.
Dec 18,2018, 19:18 PM IST
વિદ્યાર્થી
ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજર
રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
Dec 12,2018, 18:24 PM IST
હિંમતનગર
લુંટારૂઓ પાછળ પડતા 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી કાર
હિંમતનગરના ભાલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રીના એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને કારમાં સવાર યુવાનોને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા.
Sep 19,2018, 9:57 AM IST
સાબરકાંઠા
સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત
દસક્રોઇ તાલુકાના પદયાત્રીઓને પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે.
Sep 19,2018, 15:00 PM IST
Trending news
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ