हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Designed
Designed News
pm modi
ડિફેન્સ હોય કે સ્પેસ ખાનગી કંપનીઓની ખુબ જ મોટી ભુમિકા: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજો તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો. આ તબક્કામાં તેઓ ઇસરોનું નવનિર્મિત ઇસરો ભવનની બોપલ ખાતે ખુલ્લુ મુક્યું હતું. ઇસરોની તમામ જરૂરિયાતો સંતોષાઇ જાય તે પ્રકારેઆ સંપુર્ણ ભવનને તૈયાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇસરો રામદેવનગર ટેકરા ખાતે ચાલે છે. પરંતુ હાલ તે ન માત્ર શહેરની મધ્યમમાં આવી ચુક્યું છે પરંતુ હવે ઇસરોની બદલાતી જરૂરિયાતો અનુસાર તે નાનું પણ પડી રહ્યું છે અને સાધન સગવડો પણ ઘટી રહી છે. જેના કારણે ઇસરો દ્વારા બોપલમાં એક આખી નવી જ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઇસરો દ્વારા હાલની જરૂરિયાતો ઉપરાંત આગામી 20 વર્ષ સુધી ઉભી થનારી જરૂરિયાતો અને પડકારોને ધ્યાને રાખીને તમામ તૈયારી કરવામાં આવી છે.
Jun 10,2022, 18:25 PM IST
Ahmedabad
અ'વાદ: SP રિંગ રોડ પર બ્રિજ ધરાશાયીનો મુદ્દો ગરમાયો, ડિઝાઈન કરનારી કંપની ભરાઈ!
2020થી ત્રણ વર્ષ માટે એટલે કે 2023 સુધી બ્લેકલિસ્ટ થયેલી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને કેવી રીતે ડિઝાઈનિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો? જે કંપનીને સમયસર કામ ન પૂરા કરવા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવતી હોય અને દંડ ફટકારવા સુધીની કડક કાર્યવાહી કરવી પડતી હોય તે કંપનીને કોના ઈશારે કોન્ટ્રાક્ટ મળ્યો?
Dec 23,2021, 11:56 AM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર