हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
demonstrations
Demonstrations News
Department of Health
રાજ્ય સરકારે આ મામલે લગાવ્યો પ્રતિબંધ, હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
રાજયમાં કોવિડ-19 ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે
May 17,2021, 20:05 PM IST
Myanmar
મ્યાન્મારમાં યુદ્ધ જેવી સ્થિતિ! ટેન્ક રસ્તા પર ઉતરી પડતા અમેરિકાને ચિંતા પેઠી
મ્યાન્માર (Myanmar) માં તખ્તાપલટ બાદ યંગૂનના રસ્તાઓ પર સેનાની બખ્તરબંધ ગાડીઓએ સ્થિતિ તણાવપૂર્ણ બનાવી દીધી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને આવામાં દુનિયાભરના દેશોની નજર ત્યાંની સ્થિતિ પર છે.
Feb 15,2021, 11:41 AM IST
Congress
ખેડૂત સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દેખાવોનું આહ્વાન, 10 વ્યક્તિ પણ એકત્ર નહી થતા ફ્લોપ
હાલ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનને ચોમેરથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. અનેક રાજ્યોનાં ખેડૂતો અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી. જો કે 10 લોકો પણ ભેગા થયા નહોતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમનો ફ્લોપ શો થઇ ગયો હતો. 7 જેટલા ઓછા લોકો ગાંધી આશ્રમપાસે આવતા હાસ્યાસ્પદ કાર્યક્રમ થયો હતો. જેને ગણતરીની મિનિટોમાં જ પોલીસ દ્વારા પકડીને ડિટેઇન કરી લેવાયા હતા.
Dec 4,2020, 21:31 PM IST
Ahmedabad
અમદાવાદમાં ઢોર ગાયબ થવા મામલે વિપક્ષનો દેખાવો
અમદાવાદમાં ઢોર ગુમ મામલે આવેદનપત્ર આપવા મામલે અધિકારી ઉપસ્થિત ન રહેતા કોંગ્રેસે મેયર ઓફિસમાં રજૂઆત કરી હતી. મેયરના આદેશ બાદ પણ કોઈ અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ઉપસ્થિત નહિ.
Mar 7,2020, 20:10 PM IST
વીએસ
VS હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસના નેતાઓએ કર્યા દેખાવો, નોંધાઇ ફરિયા
શહેરની એમએમસી ઓફિસ ખાતે બે દિવસ પહેલા વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની કારંજ પોલીસ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો સામે ગુન્હો નોઘાયો હતો.
Dec 28,2018, 22:52 PM IST
ભારતબંધ
ભારતબંધ: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો શરૂ, ટાયરો સળગાવી વિરોધ શરૂ
વધી રહેલા પેટ્રોલના ભાવને લઇને કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સમર્થન, વહેલી સવારથી જ વિરોધ શરૂ
Sep 10,2018, 10:28 AM IST
Trending news
motivational quotes
વર્ષ 2025 માં મળશે ગગનચુંબી સફળતા, આ મોટિવેનશન કોટ્સ સાથે કરો નવા વર્ષની શરુઆત
lpg
નવા વર્ષના પ્રથમ દિવસે દેશવાસીઓને મળ્યા મોટા ખુશખબર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Year 2025
વર્ષ 2025 મંગળનું વર્ષ, આ લોકોએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું, નહીં તો થશે અનર્થ
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ