हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dediapada MLA
Dediapada mla News
Chaitar Vasava
ચૈતર વસાવા જેલમુક્ત : 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા AAP ના ધારાસભ્ય
Chaitar Vasava : ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી આવ્યા બહાર... 50 દિવસ બાદ બહાર આવતાં કાર્યકરોએ કર્યુ ભવ્ય સ્વાગત... વન અધિકારી સામેના કેસમાં મોકલાયા હતા જેલમાં...
Feb 1,2024, 14:46 PM IST
new twist
AAPની આતુરતા! પત્નીને જામીન મળ્યા બાદ સજોડે જેલમાંથી બહાર આવશે ગુજરાતના આ ધારાસભ્ય
આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર નહિ આવે. કારણ કે તેમના ધર્મ પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે.
Jan 23,2024, 16:56 PM IST
Chaitar Vasava
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળી મોટી રાહત, કોર્ટે આર્મ્સ એક્ટ કેસમાં આપ્યા શરતી જામીન
આમ આદમી પાર્ટીના જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને અંતે જામીન મળી ગયા છે. રાજપીપળા કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે.
Jan 22,2024, 19:44 PM IST
Chaitar Vasava
આખરે પોલીસ સમક્ષ હાજર થયા AAP MLA ચૈતર વસાવા, કહ્યું- મને ફસાવવામાં આવ્યો
Chaitar Vasava News: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હવે વનકર્મીને ધમકાવવાના અને મારપીટના કેસમાં આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. તેમણે કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગ રૂપે મને ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું.
Dec 14,2023, 13:59 PM IST
Trending news
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય